કોરોનાના કારણે પ્રથમ વખત લદ્દાખમાં વાયુસેના એરક્રાફ્ટની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરુ કરાયું
એરક્રાફ્ટ વિમાનમાં પ્રથમ વખત ઓનલાઈન બૂકિંગનો આજથી આરંભ લદ્દાખથી કારગિલ અને જમ્મુ કાશ્મીર વચ્ચે ઉડાન ભરશે લદ્દાખઃ- લદ્દાખ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે, દેશવિદેશના લોકો અહીના વાતાવરણની મજા માણવા આવતા હોય છે, આ વિસ્તાર બરફથી ઢકાયેલો હોય છે જેથી ક્યારે હિમવર્ષા વખતે વાહનવ્યવહાર ખોરવાય છે ત્યારે હવે લદ્દાખથી વાયુસેનાના એરક્રાફ્ટથી લોકો મુસાફરીનો લાભ લેવા […]