દેશમાં પ્લેનની મુસાફરી હવે વધુ મોંઘી થઇ, મિનિમમ ભાડામાં 5 ટકાનો વધારો
પ્લેનમાં મુસાફરી કરવી હવે વધુ મોંઘું થશે એવિએશન ટર્બાઇન ફ્યૂલ એટલે કે એટીએફની વધતી કિંમતોને કારણે એર ટિકિટમાં વધારો પ્લેનની ટિકિટો માટે સેટ કરાયેલી લોઅર અને અપર લિમિટ એપ્રિલ અંત સુધી લાગૂ રહેશે નવી દિલ્હી: પ્લેનમાં મુસાફરી કરવાનું હવે વધુ મોંઘું થશે. સરકારે ડોમેસ્ટિક એર ફેરની લોઅર લિમિટ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે તેનું […]