1. Home
  2. Tag "Airports"

“એરપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક ન પહેરનારાઓને સીધા નો-ફ્લાઇંગ લિસ્ટમાં નાખો” – દિલ્હી હાઈકોર્ટની કડક સુચના  

દિલ્હી:કોરોનાના યુગમાં માસ્ક એક મહત્વપૂર્ણ વસ્તુ તરીકે ઉભરી આવ્યું છે.કોવિડ-19ના ચેપ સામે ચાલી રહેલી લડાઈમાં માસ્ક મહત્વનો ભાગ છે.ખાસ કરીને જાહેર સ્થળોએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.પરંતુ ઘણા લોકો આ વાત માનતા નથી.આવી સ્થિતિમાં દિલ્હી હાઈકોર્ટે એવા મુસાફરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે,જેઓ એરપોર્ટ અને ફ્લાઈટમાં માસ્ક સંબંધિત નિયમોનું પાલન નથી કરતા. કોરોનાના […]

ભારતમાં વર્ષ 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200ને પાર થશેઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી

દિલ્હીઃ કેન્દ્ર સરકાર 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200ને પાર કરવા કટીબદ્ધ છે, તેમજ રાજ્યો સાથે મળીને દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક હેલિપોર્ટ સ્થાપવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવા માટે તમામ હિતધારકો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગ અને સમર્થન માટે હાકલ કરી છે. નવી દિલ્હીમાં રાજ્યો અને […]

બિજિંગમાં કોરોનાના કેસમાં ઉછાળો, બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ કરાઇ

ચીનમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો બિજિંગમાં કેસ વધતા અનેક ફ્લાઇટ્સ રદ કરાઇ અનેક પ્રવાસ નિયંત્રણો લાદવામાં આવ્યા નવી દિલ્હી: ચીનમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. અનેક શહેરોમાં હવે કોરોનાના કેસો ફરીથી વધી રહ્યા છે. બિજિંગમાં પણ કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો આવ્યો છે. જેને કારણે હવે સતર્કતાને પગલે શહેરના બે વ્યસ્ત ઇન્ટરનેશન એરપોર્ટ્સ પરથી અડધી ફ્લાઇટ્સને […]

લદ્દાખમાં બનશે 4 નવા એરપોર્ટ, LAC પાસે 3 ડઝનથી વધારે હેલિપેડ બનશે

લદ્દાખમાં ચાર નવા એરપોર્ટના નિર્માણને મંજૂરી આ ઉપરાંત LACની આસપાસ ત્રણ ડઝનથી વધુ હેલિપેડ નિર્માણ પામશે જ્યાં સીમા પર ચિનૂકના માધ્યમથી બાજ નજર રાખવામાં આવશે નવી દિલ્હી: કેટલાક સમય પહેલા પેંગોંગ લેક વિસ્તારમાં કેટલાક ચીની સૈનિકો જ્યાં ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યા હતા ત્યાં હવે જલ્દી એક એરપોર્ટના નિર્માણ માટે મંજૂરી મળી ચૂકી છે. સુરક્ષાની દૃષ્ટિએ […]

એસ.ટીના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવી દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં રૂ. 43.72 કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન […]

કેન્દ્ર દેશના દિલ્હી-મુંબઈ સહિતના ચાર એરપોર્ટની પોતાની હિસ્સેદારી વેચશે  – આ સાથે જ કેટલાક એરપોર્ટનું થશે ખાનગીકરણ 

સરકાર 3 એરર્પોર્ટમાં પોતાની હિસ્સેદારી વેચશે જેમાં મુંબઈ,દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટનો સમાવેશ દિલ્હી – દેશની સરકાર અનેક ક્ષેત્રમાં પોતાની સંપત્તિઓની ભાગીદારનું વેચાણ કરીને અંદાજે 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં જોતરાઈ છે. કરી છે.ત્યારે હવે દેશના ચાર એરપોર્ટ્સમાં પણ હવે સરકાર પોતાની બાકી બચેલી હીસ્સેદારી વેચવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ એરપોર્ટ્સનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code