ગુજરાત હાઈકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે દેસાઈ સોમવારે ચાર્જ સંભાળશે
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે શનિવારે નિવૃત્ત થતાં હોવાથી તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરાયું હતું. બીજી તરફ રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરી છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ સોમવારે ચાર્જ સંભાળશે. ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇના પિતાશ્રીએ પણ 1983થી 1989 […]