ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે મસમોટા અજગર આવી ચડ્યો
અજગરને જોઈને વાહનનોના પૈડા થંભી ગયા, કાગવદર ગામના લોકોએ દોડી આવી અજગરને દુર ખસેડ્યો, વન વિભાગને જાણ કરાઈ અમરેલીઃ ભાવનગરથી સોમનાથ સુધીના કોસ્ટલ નેશનલ હાઈવે પર સિહ જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને રાજુલા-પીપાવાવ અને જાફરાબાદ હાઈવે પર રાતના સમયે વાહન ચલાવવામાં ખૂબ તકેદારી રાખવી પડતી હોય છે. કારણે કે સિંહ તેના પરિવાર સાથે […]