રાજકોટના આજી ડેમ -1માં માત્ર 27 ટકા પાણીનો જથ્થોઃ સૌની યોજનાનું પાણી આજીમાં ઠલવાશે
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા શહેરી વિસ્તારોમાં પણ પીવાના પાણીના સમસ્યા ઊભી થાય તેવી શક્યતા છે.ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. હાલ આજી ડેમ -1માં 27 ટકા પાણીનો જથ્થો છે. ત્યારે જો […]