1. Home
  2. Tag "ajit doval"

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ભારતના પ્રયાસો શરૂ, અજીત ડોભાલ રશિયન NSAને મળ્યા

PM મોદીની યુક્રેન મુલાકાત મામલે બંને NSA વચ્ચે ચર્ચા યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવામાં ભારતની સંભવિત ભૂમિકા ચર્ચા નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ યુદ્ધમાં શાંતિમંત્રણા માટે ભારત સહિત 3 દેશ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભારત દ્વારા રશિયા અને યુક્રેન […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજથી રશિયાની યાત્રા પર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજથી રશિયાની યાત્રા પર છે. ત્યાર તેઓ રશિયાના સેન્ટ પીટર્સ બર્ગમાં આયોજિત બ્રિક સુરક્ષા અધિકારીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેશે. PM મોદીના ‘શાંતિ મિશન’ને આગળ ધપાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ સહીત તમામ મુદ્દાઓ પર સદસ્ય દેશો વચ્ચે ચર્ચા કરવામાં આવશે. આ સમિટ […]

ભારત શ્રીલંકાની ચૂંટાયેલી સરકાર સાથે મળીને કામ કરશેઃ અજિત ડોભાલ

બેંગ્લોરઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ગત શુક્રવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઘણા પ્રતિસ્પર્ધી નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને વ્યાપક રાજકીય ચર્ચાઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે 21 સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોભાલની શ્રીલંકા મુલાકાતને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અજીત ડોભાલ ‘કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ’ (CSC)માં […]

NSA અજીત ડોભાલ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા,જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા ?

દિલ્હી:રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ગુરુવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ તરફ કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા. રશિયામાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ચર્ચા દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર કેન્દ્રિત છે.જો કે, તેમણે મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી […]

અગ્નિપથ યોજનાને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચૂપ્પી તોડી – કહ્યું શ્રેષ્ઠ ભવિષ્ય માટે પરિવર્તન જરુરી

એનએસએ અજીત ડોભાલનું નિવેદન અગ્નિપરિક્ષા યોજનાને લઈને આવ્યા સામે કહ્યું સારા બદલાવ માટે જરુરી છે પરિવર્તન દિલ્હીઃ-  અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એવા અજીત ડોભાલે પોતાનું મૌન તોડ્યું છે અને તેમણે આ યોજનાને શ્રેષ્ઠ ભવિષઅયની યોજના ગણાવી છે અને તેને પાછી ન ખેંચવાનું પણ જણાવ્યું […]

ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે રહ્યું છેઃ અજીત ડોભાલ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તાઝિકિસ્તાનના દુશાંબેમાં રીઝનલ સિક્યોરિટી ડાયલોક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ભારતના અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સભ્યતાગત સંબંધ છે અને ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. અફઘાનિસ્તાનને લઈને ચોથા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં તાઝિકિસ્તાન, રશિયા, કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન અને ચીને ભાગ લીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો શખ્સ ઝબ્બે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભારના ઘરમાં એક શખ્સએ ધુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આ શખ્સે સવારે કાર લઈને અજીત ડોભાલના નિવાસસ્થાનના સંકુલમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સુરક્ષા કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને અજાણ્યા શખસને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આ શખ્સની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જાણવા મળે છે. પોલીસના […]

અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિને લઇને ભારતમાં NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાશે મહત્વની બેઠક, આ દેશો લેશે ભાગ

અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિને લઇને ભારતમાં યોજાશે બેઠખ આ બેઠકમાં તાઝિકસ્તાન, કઝાખસ્તાન સહિતના દેશો ભાગ લેશે ભારતના NSA અજીત ડોભાલ બેઠકની અધ્યક્ષતા કરશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં સુરક્ષાની સ્થિતિ સતત કથળી રહી છે અને અફઘાન પ્રજા પર તાલિબાનનો અત્યાચાર વધી રહી છે ત્યારે ત્યાંની પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા માટે ભારતે 10 […]

જીવાણુઓનો ઇરાદાપૂર્વક હથિયાર તરીકે ઉપયોગ ચિંતાનો વિષય: NSA અજીત ડોભાલ

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાષ્ટ્રીય ક્ષમતા, સુરક્ષા, સોશિયલ મીડિયાનું વધતુ પ્રભુત્વ અને ક્લાઇમેટ ચેન્જ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે, હથિયારો તરીકે ખતરનાક જીવાણુઓનો ઉપયોગ એ એક ગંભીર ચિંતાનો વિષય કહી શકાય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ગંભીર મુદ્દાને લઇને એક વ્યાપક […]

અવકાશ ક્ષેત્રના સંરક્ષણ માટે પણ ભારતે સર્વેલન્સ ક્ષમતા મજબૂત કરવી આવશ્યક: NSA અજીત ડોભાલ

ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના લોન્ચિંગ પ્રસંગે NSA ડોભાલે અવકાશ ક્ષેત્ર પર આપ્યું સંબોધન માત્ર ધરતી જ નહીં, અવકાશ ક્ષેત્રની રક્ષા પણ આવશ્યક: ડોભાલ અવકાશ ક્ષેત્રે સંપત્તિના સંરક્ષણ માટે ભારતે ક્ષમતાને વધુ મજબૂત કરવી પડશે આજે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના લોન્ચિંગનો પ્રસંગ આયોજીત કરાયો હતો. પીએમ મોદીએ તેનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા અને અવકાશની સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code