1. Home
  2. Tag "Ajmer"

અજમેર બહુચર્ચિત બ્લેકમેલ કેસમાં કોર્ટે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

પોસ્કો અદાલતે આરોપીઓને સજાની સાથે દંડ ફટકાર્યો વર્ષ 1992માં 100થી વધારે વિદ્યાર્થિનીઓનું શોષણ કરાયું હતું અજમેરના બહુચર્ચિત બ્લેકમેલ કેસમાં કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે આ કેસમાં છ ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તેમના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વર્ષ 1992માં કોલેજની વિદ્યાર્થિનીઓ પર સામૂહિક બળાત્કાર થયો હતો, જેના પર […]

રાજસ્થાન: અજમેરમાં ટ્રેન અને માલસામાન ટ્રેન વચ્ચે ટક્કર

રાજસ્થાનના અજમેરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. રવિવારે મોડી રાત્રે અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે બે ટ્રેન એક પાટા પર આવી ગઈ હતી, જેના કારણે એન્જિન સહિત પેસેન્જર ટ્રેનના ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના મોડી રાત્રે 1 વાગ્યે બની હોવાનું કહેવાય છે. જો કે […]

PM મોદીની આજે અજમેરમાં રેલી,જનતાને કેન્દ્ર સરકારની નવ વર્ષની ઉપલબ્ધિઓ જણાવશે

જયપુર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના હાર્દ વિસ્તાર અજમેર જિલ્લાના પ્રવાસે છે. જ્યાં પુષ્કરમાં બ્રહ્મા મંદિર અને સરોવરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ છે. પુષ્કરથી અજમેર સુધી દરેક જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. આ માટે ભાજપના આગેવાનો અને કાર્યકરો તૈયારીઓમાં વ્યસ્ત છે. અજમેરના કાર્યસ્થળ પર યોજાનારી એક મોટી જનસભામાં પીએમ મોદી તેમની કેન્દ્ર સરકારના નવ વર્ષની ઉપલબ્ધિઓ જનતાને […]

કેન્દ્રીય મંત્રી મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરશે,પીએમ મોદી 31 મેના રોજ અજમેરમાં રેલીને સંબોધિત કરશે  

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ યાત્રામાં મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવવાની જવાબદારી હવે કેન્દ્રીય મંત્રીઓને આપવામાં આવી છે. સોમવારે એટલે કે આજે કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ દરમિયાન રાજ્યની તમામ […]

વડાપ્રધાનના સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર રાજસ્થાનમાં યોજાશે ભવ્ય રેલીઃ અજમેરમાં રેલી દરમિયાન પીએમ મોદી રહેશે હાજર

પીએમ મોદીના સત્તામાં પુરા થશે 9 વર્ષ રાજસ્થાનના અજમેરમાં ભવ્ય રેલીનું આયોજન પીએમ મોદી યોજશે ભવ્ય રેલી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યાને 9 વર્ષ પુરા થવા જઈ રહ્યો છે આ ખાસ અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્રારા અનેક આયોજન કરવામાં આવ્યું છે આ સહીત અનેક કા્ક્રમો અને અભિયાન પણ ચલાવવામાં આવશે, દેશના જૂદા […]

નુપૂર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજમેરની દરગાહના ખાદિમની મોડીરાતે ધરપકડ કરાઈ

અજમેરના ખાદિમથી છેવટે ધરપકડ કરાઈ નુપૂર શર્માને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી મોજી રાત્રે પોલીસે કરી ધરપકડ ઉદયપુર – ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખાદિમ સલમાન ચિશ્તીની અજમેર પોલીસે મોડી રાત્રે  ધરપકડ કરી છે.. ધમકીનો વીડિયો વાયરલ થયા બાદ સલમાન ચિશ્તી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે […]

અજમેરઃ દરગાહના ખાલિમનો નુપુર શર્માને લઈને ભડકાઉ વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુર અને અમરાવતીમાં કટ્ટરપંથીઓએ બે વ્યક્તિઓની કરેલી હત્યાની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ ઘણા લોકો તેને ગેરફાયદો ઉઠાવીને ભડકાઉ નિવેદન કરે છે જેથી અરાજગતાની પરિસ્થિતિ ઉભી થવાની શકયતાઓ વધી જાય છે. દરમિયાન અજમેરમાં દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો વિવાદાસ્પદ વીડિયો સામે […]

અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને વિવાદો ઉભા થાય છે. દરમિયાન અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે […]

રાજસ્થાન સ્થિત અજમેરની દરગાહમાં હવેથી વીડિયા અને ફોટોગ્રાફી પર પ્રતિબંઘ

અજમેર દરગાહ શરીફને લઈને લેવાયો મહત્વનો નિર્ણય હવેથી વીડિયો-ફોટોગ્રાફી નહી કરી શકાય જયપુરઃ- ભારત દેશના કેટલાક ઘાર્મિક સ્થળો અવા છે કે જ્યા મોબાઈલ ફોન કે કેમેરા લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે, ત્યારે હવે ભારતમાં જાણીતી રાજ્સ્થાનના અજમેરમાં સ્થિતિ દરગાહને લઈને પણ કંઈક આવો નિયમ લાગૂ કરાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સૂફી સંત ખ્વાજા ગરીબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code