અકાસા એરના કાફલામાં 20મા એરક્રાફ્ટનો થયો સમાવેશ , હવે આ એરલાઇન આંતરરાષ્ટ્રીય સંચાલનને પાત્ર બની
મુંબઈઃ- અકાસા એરના કાફલામાં હવે 20માં એરક્રાફ્ટ ઉમેરવામાં આવ્યું છે અને તેની સાથે એરલાઈન આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરવા માટે પાત્ર બની ગઈ છે.આ સહીત એરલાઇન 7 ઓગસ્ટના રોજ તેની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. જાણકારી પ્રમાણે બોઇંગ 737-8-200 વેરિઅન્ટને તેના કાફલામાં સામેલ કરનાર અકાસા એશિયાની પ્રથમ એરલાઇન કંપની બની ચૂકી છે. ભારતીય […]