નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ શા માટે પ્રગટાવવામાં આવે છે? તેનું મહત્વ અને નિયમો જાણો
ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. 22મી માર્ચ 2023 એટલે કે આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ સાથે હિન્દુ નવું વર્ષ 2080 પણ આજથી શરૂ થઈ ગયું છે. નવરાત્રિ દરમિયાન સમગ્ર 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિ પર માતા રાણીનું આગમન […]