1. Home
  2. Tag "Akhatrij"

ડાંગઃ અખાત્રીજના દિવસથી ઘાંઘરી વગાડવાની અનોખી પરંપરા

અમદાવાદઃ આદીવાસીઓનાં મોટાં ભાગના તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલાં છે, તેવી જ રીતે વાદ્ય સંગીતનાં સાધનો પણ ઋતુચક્ર સાથે જોડાયેલાં છે. જેમ કે ચોમાસાંની ઋતુમાં જમીન પર ઘાસ ઉગી નીકળેને ધરતી હરિયાળી બની જાય, ત્યારે પિહવો પિહવી વગડવામાં આવે છે, જયારે દશેરાના દિવસથી પીહવી પિહવા વગાડવાનું બંધ કરી દેવામાં આવે છે. ત્યાર બાદદશેરાના દિવસથી છે ક, […]

પાલિતાણામાં અખાત્રિજના દિને યાત્રિકો ઉમટી પડ્યાં, 1000થી વધુ ભાવિકોએ વર્ષીતપના પારણાં કર્યા

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલિતાણામાં અખાત્રીજના દિને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અને રેકોર્ડબ્રેક 1030થી વધારે જૈન યાત્રિકોએ કર્યા વર્ષી તપના પારણા કર્યા હતા. ઋષભદેવને વૈશાખસુદ-3 ના દિવસે શ્રેયાંસકુમાર ઇક્ષુ રસથી પારણું કરાવે છે.આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહત્વ ખુબજ રહેલું છે અખાત્રીજ દિવસનુ જૈન ધર્મમાં અનોખું […]

આજે અખાત્રીજના પાવન દિવસે જ ગજ કેસરી યોગનું નિર્માણ , 100 વર્ષ બાદ બન્યો શુભ સંયોગ

હિંદૂ ધર્મમાં અખાત્રીજના પર્વનું ખાસ મહત્વ છે. હિંદૂ કેલેન્ડર અનુસાર આ વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાએ અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવશે. અખાત્રીજને વણજોયુ મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે આ દિવસે વગર કોઈ મુહૂર્તે કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરી શકાય છે. આ દિવસે સોના-ચાંદીથી બનેલા આભૂષણની ખરીદી અને માતા લક્ષ્મીની ખાસ પૂજા […]

અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત, આજે લગ્નો સહિત શુભ પ્રસંગો યોજાશે, સોનાની પણ ધૂમ ખરીદી થશે

અમદાવાદઃ આજે અખાત્રીજ છે. શુભ પ્રસંગો માટે અખાત્રીજના દિનને વણજોયેલું મૂહુર્ત માનવામાં આવે છે. એટલે આજે શુક્રવારે અનેક લગ્નો યોજાશે, ઘરની વાસ્તુ સહિતના શુભ પ્રસંગો પણ યોજાશે. ઉપરાંત સોના-ચાંદીના ઘરેણા તેમજ નવા વાહનો ખરીદવા માટે શુભ દિન માનવામાં આવતો હોવાથી આજે સોના-ચાંદીના ઘરેણા અને નવા વાહનોની પણ ધૂમ ખરીદી થશે. કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ અખાત્રીજને […]

અખાત્રીજના દિવસે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાથી શ્રેષ્ઠ ફળ મળે છે તે જાણો

હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે અખાત્રીજ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અખાત્રીજનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાન, પૂજા, જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર […]

અખાત્રીજ નિમિતે સોના-ચાંદીના દાગીનાના શો-રૂમમાં રાજકોટીયનો ઉમટી પડ્યા

આજે છે અક્ષય તૃતીયા સોના – ચાંદીની ધૂમ ખરીદી સોની બજારમાં જોવા મળી ભીડ રાજકોટ:સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું અત્યંત મહત્વ છે.આ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે. આજે અક્ષય તૃતીયા છે. માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર કોઇપણ શુભ કાર્ય કરી શકાય છે. આ માટે પંચાંગ જોવાની જરૂર નથી રહેતી કેમ કે, આ […]

સનાતન ધર્મમાં અખાત્રીજનું કેમ છે મહત્વ, જાણો આ દિવસની સાથે જોડાયેલા કેટલીક મહત્વની વાત

નાના મોટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકો નવા કામ માટે સારા મૂહર્તની રાહ જોતા હોય છે. સકારાત્મક મૂહર્તમાં શરૂ કરેલા કામ વધુ પ્રોફિટ ખેંચી લાવતા હોય છે. આવો એક દિવસ એટલે કે અખાત્રીજનું પણ અનોખું મહત્વ હોય છે. જ્યોતિષ લોકોના કહેવા પ્રમાણે આજે એટલે કે મંગળવારના દિવસે આવેલી અખાત્રીજ લોકોને ડબલ ફાયદો કરી શકે છે. અખાત્રીજે […]

અખાત્રીજ ક્યારે છે ? જાણો તારીખ, મુહુર્ત અને મહત્વ

તમામ કાર્યો માટે વણજોયું મુહૂર્ત એટલે અખાત્રીજ આ વખતે 3 મેં ના રોજ ઉજવાશે આ તહેવાર અક્ષય તૃતીયાનું જાણી લો શું છે મહત્વ હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની સુદ પક્ષની તીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ તેનું શાસ્ત્રીય […]

અખાત્રિજના આજે શુભ દિને કોરોનાને લીધે લગ્નોની શરણાઈ ન ગુંજી

અમદાવાદઃ અખાત્રિજના દિનને દરેક કાર્યના શુભારંભ માટે ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. જેમાં નવા મકાનની વાસ્તુ,  વાહનની ખરીદી, અને લગ્નો માટે વણજોયું મુહૂર્ત એટલે અખાત્રિજનો દિન, આજે અખાત્રિજના દિને કોરોનાને લીધે લગ્નો ખૂબજ મર્યાદિત સંખ્યામાં યોજાયા હતા. લગ્નોની શરણાઈ કે ઢોલ ઢબુક્યા નહતા. તમામ પાર્ટીપ્લોટ્સ અને મેરેજ હોલ આજે સુમસામ જોવા મળ્યા હતા. કારણ કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code