1. Home
  2. Tag "akhilesh yadav"

અખિલેશ યાદવે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં જ્યારે ગણતરી થાય છે ત્યારે આશા અને અપેક્ષાનો ક્યારેય અંત આવતો નથી. ઈન્ડી ગઠબંધન બહુમતીથી દૂર છે, કારણ કે તેના ખાતામાં 234 બેઠકો આવી છે. લોકસભામાં બહુમતી માટે 272 બેઠકો જરૂરી છે. જો કે […]

અખિલેશના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું એક જાતિને બીજા જાતિના લોકો સાથે લડાવ્યા, ઇલેકટોરલ બોંડ દ્વારા આચર્યો મોટો ભ્રષ્ટાચાર

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર શ્રેણીબદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજધાની લખનૌમાં એસપી ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે ચૂંટણી બોન્ડ સહિત અનેક મુદ્દાઓ પર શાસક પક્ષને ઘેર્યો હતો. યુપીના પૂર્વ સીએમએ કહ્યું કે સામાજિક રીતે ભાજપે દેશની સૌહાર્દ બગાડી છે. પેપરો લીક થયા […]

ઈન્ડી ગઠબંધનમાં મમતા અને કેસીઆરને મનાવવાની જવાબદારી અખિલેશ યાદવને સોંપાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન તા. 1લી જૂનના રોજ યોજાનારી છે. આ ચૂંટણીમાં એનડીએ અને ઈન્ડી ગઠબંધન જીતના દાવા કરી રહ્યાં છે. ઈન્ડી ગઠબંધને પરિમાણને લઈને તૈયારીઓ પણ કરી લીધી છે. દરમિયાન ઈન્ડી ગઠબંધનની આગામી 1લી જૂને મહત્વની બેઠક યોજાશે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ 1 જૂને દિલ્હીમાં યોજાનારી […]

અખિલેશ યાદવે ભાજપ સામે નવા અભિયાનની કરી શરૂઆત, કહ્યું ભાજપનો કોઇ નેતા તમારી પાસે આવે તો…

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે જહાં દિખે ભાજપાઇ, વહાં બીછાઓ ચારપાઇ. સપાના વડા અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું – “SPનું નવું અભિયાન, જહાં દિખે ભાજપાઇ,વહાં […]

લોકસભા ચૂંટણીઃ આઝમગઢમાં અખિલેશ યાદવની જનસભામાં કાર્યકરોનો હંગામો, ભારે પથ્થરમારો થયો

નવી દિલ્હીઃ દેશના હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢ જિલ્લાની લાલગંજ લોકસભા સીટના ઉમેદવાર દરોગા પ્રસાદ સરોજના સમર્થનમાં પ્રચાર કરવા ગયા હતા. અખિલેશ યાદવની જાહેરસભામાં નાસભાગ મચી ગઈ હતી. જનસભા દરમિયાન […]

રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન 

રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ […]

સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ , સ્વાતી માલીવાલ મામલે સંજયસિંહે કહ્યું આ મામલે રાજનૈતિક ખેલ ન ખેલાવો જોઇએ

યુપીની રાજધાની લખનૌમાં સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવે વાત કરી અને લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. આ દરમિયાન જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક અંગે પૂછવામાં આવ્યું ત્યારે અખિલેશ યાદવે વધુ મહત્ત્વના મુદ્દા હોવાનું કહીને વાત ટાળી દીધી હતી. આ […]

તેજ પ્રતાપ નહીં, હવે ખુદ અખિલેશ લડી શકે છે યૂપીની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવનું નામ છે..પરંતુ આ બેઠક પરથી તેમના સ્થાને હવે ખુદ અખિલેશ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે સમાજવાદી પાર્ટીનું કન્નૌજનું સ્થાનિક એકમ અખિલેશને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુરોધ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને […]

લોકસભા ચૂંટણીમાં NDA 150 બેઠકોની અંદર સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

લખનૌઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ચૂંટણીમાં ભાજપને પરાજ્ય આપીને ઈન્ડિ ગઠબંધન જ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આ વખતે એનડીએ સરકાર 150 સીટો સુધી મર્યાદિત રહેશે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, […]

લોકસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્રમાં મહિલાઓ અને ગરબો માટે કરી વિશેષ જાહેરાત

 લખનૌઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, પાર્ટીના સોશિયલ પેટ ઉપર લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ અભિપ્રાયના આધારે ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. જનતાનું માગપત્ર અમારો અધિકાર છે. અખિલેશ યાદવે કહ્યું, “અમે અમારા વિઝન ડોક્યુમેન્ટનું નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code