1. Home
  2. Tag "akhilesh yadav"

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ નાયબમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. યોગી સરકાર સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, રાજકીય પક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ પણ આ દિવસોમાં તેજ જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેણે કહ્યું કે […]

મુલાયમસિંહ યાદવ પરિવારમાં ભાગલાઃ પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયાં

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને તાજેતરમાં જ ભાજપના કેટલાક રાજકીય આગેવાનો રાજીનામું આપ્યા બાદ સપામાં જોડાયાં હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જો કે, હવે સમાજવાદી પાર્ટીને ભાજપે મોટો આંચકો આપ્યો છે. સપાના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ સપાની સાયકલની […]

સમાજવાદી પાર્ટીની ઘોષણા, હવે 300 યુનિટ વીજળી ફ્રીમાં મળશે

યુપીમાં મતદારોને રીઝવવા સપાનું અભિયાન હવે નામ લખાવો અને 300 યુનિટ ફ્રી વીજળી આપશે અખિલેશ યાદવે કરી જાહેરાત નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. દરેક રાજકીય પક્ષો મતદારોને પ્રલોભન આપવા માટે અનેક ઑફરો આપી રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટીએ 300 યુનિટ મફત વીજળી આપાવનું અભિયાન શરૂ કરી દીધું છે. આ અંગે […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવ અને ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ વચ્ચે બેઠક

બંને નેતાઓ વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક વિધાનસભાની બેઠકોને લઈને ચર્ચા થવાની શકયતાઓ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. તેમજ ભાજપના કેટલાક નેતાઓએ રાજીનામુ આપીને સપામાં જોડાયાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે ભામ આર્મીના વડા ચંદ્રશેખર મુલાકાત કરતા રાજકીય અટકળો વહેવા લાગી છે. બંને નેતાઓ વચ્ચે બંધ બારણે મળેલી […]

યુપીમાં ભાજપને વધુ એક ઝટકો, યોગી કેબિનેટના મંત્રી ધર્મ સિંહ સૈનીએ આપ્યું રાજીનામું

ઉત્તરપ્રદેશમાં ભાજપને વધુ એક ઝટકો યોગી કેબિનેટમાંથી ધર્મ સિંહ સૈનીએ આપ્યું રાજીનામું 3 દિવસમાં 3 મંત્રીઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામાનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે. ભાજપને એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. હવે ભાજપથી છેડો ફાડનારામાં વધુ એક નામ જોડાઇ ગયું છે. હવે યોગી સરકારના […]

UP વિધાનસભા ચૂંટણીઃ યોગી સરકારને મોટો ઝટકો, કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારની શરૂઆત કરી છે. દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપ્યું હતું. તેમજ પછાત, દલિત અને ખેડૂતોની ઉપેક્ષા થતી હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો હતો. મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. […]

અખિલેશ યાદવ હિન્દુત્વના માર્ગે, રોજ રાતના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા હોવાનો દાવો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનો રંગ રાજકીય નેતા અખિલેશ યાદવને એવો લાગ્યો કે તેઓ શું બોલી રહ્યા છે તે તો કદાચ તેમને પણ ખબર હશે નહી. અખિલેશ યાદવે કહ્યું કે રાતે તેમના સપનામાં શ્રીકૃષ્ણ આવે છે અને કહે છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. અખિલેશ યાદવ હવે ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ CM યોગી બાદ હવે અખિલેશ યાદવે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે જો પાર્ટી ઈચ્છે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે યોગીની જાહેરાતના કારણે અખિલેશ યાદવ પણ લડશે. આઝમગઢના લોકસભા સાંસદ અખિલેશ યાદવે […]

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે જનતાને વીજળી મફત આપવાની કરી જાહેરાત

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવાઈ છે. આ ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થવાની શકયતાઓ રાજકીય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશની જનતાને મફત વિજળી આપવાની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે કહ્યું […]

UP વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવ અને “AAP”ના સંજ્યસિંહ વચ્ચે બંધ બારણે બેઠક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને આરજેડી વચ્ચે ગઠબંધન થયું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. દરમિયાન આપના સંજયસિંહ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code