1. Home
  2. Tag "al qaida"

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ ઉપર અલકાયદાના આતંકીઓ મોટા ગુનાને અંજામ આપવાના હતા, તપાસમાં ખુલાસો

અમદાવાદઃ રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદી સંગઠન અલકાયદાના 3 સભ્યોની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આરોપીઓને પકડવા માટે પોલીસે કરેલા ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એટીએસના અધિકારીઓ સામાન્ય વ્યક્તિની જેમ જ આરોપીઓના રૂમ ઉપર ગયા હતા. તેમજ તેમને દબોચી લીધા હતા. આરોપીઓ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ […]

અલકાયદાના આતંકી હુમાલાને લઈને મહારાષ્ટ્રમાં એલર્ટ – મુંબઈમાં સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચાપતી નજર

મુંબઈમાં અલકાયદાની આતંકી હુમા઼લાની શંકા મહારાષ્ટ્રમાં હાઈએલર્ટ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી નજર રખાશે દિલ્હીઃ- તાજેતરમાં અલકાયદાએ આતમઘાતી હુમલો કરવાની ચિમકી આપતો પત્ર જારી કર્યો હતો જેમાં દિલ્હી મહારાષ્ટ્ર સહીત 5 રાજ્યોનો ઉલ્લેખ કરાયો હતો ત્યારે હવે મહારાષ્ટ્રમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સાથે જ મહાનગરી મુંબઈમાં સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન મારફત ચાપતી નજર […]

પૈંગમ્બર વિવાદઃ અલકાયદાએ દિલ્હી,ગુજરાત અને મહારાષ્ટ્ર સહીત પાંચ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની આપી ધમકી

અલકાયદાએ આત્મઘાતી હુમલાની ધમકી આપી ધમકી ભર્યો પત્ર જારી કર્યો દિલ્હી-  તાજેતરમાં અનેક લોકોને ધમકીઓ નળી રહી છે તેવી સ્થિતિમાં હવે  અલ-કાયદાએ દિલ્હી સહિત ભારતના અનેક રાજ્યો પર હુમલાની ધમકી આપી છે. ન્યૂઝ ચેનલ પર ડિબેટ દરમિયાન બીજેપી પ્રવક્તાની ટીપ્પણીના વિવાદ વચ્ચે આતંકી સંગઠને એક નિવેદન જારી કરીને હુમલાની ધમકી આપતો પત્ર જારી કર્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code