1. Home
  2. Tag "Alang Ship Breaking Yard"

ભાવનગરના અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદી, નવેમ્બરમાં માત્ર 10 જહાંજ ભંગાવવા માટે લાંગર્યા

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને સમયાંતરે તેજી-મંદીનો સામનો કરવો પડે છે. હાલ ભંગાવવા માટે આવતા શિપમાં ઘટાડો થયો છે. હાલ માત્ર 10 જેટલા શીપ ભંગાણ માટે લાંગરેલા છે. શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદીના અનેક કારણો છે. દેશના પાડોશી રાજ્યોમાં પણ શિપ બ્રેકિંગનું કામકાજ થઈ રહ્યું છે. ઉપરાંત વૈશ્વિક મંદી પણ કારણભૂત હોવાનું કહેવાય છે. સૂત્રોના […]

અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં 10 માળનું વૈભવશાળી ક્રુઝ ભંગાવવા માટે લાંગરશે

ભાવનગરઃ દેશ અને દુનિયામાં કોરોનાના ઘટી રહેલા કેસને કારણે વૈશ્વિક વેપાર પણ હવે વધી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ક્રુઝ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ પ્રભાવિત થઇ હતી. જહાજ માલીકોને ક્રુઝ શિપ સાચવવા પણ આર્થિક ક્ષેત્રે પરવડી રહ્યા ન હતા, તેથી કોરોનાના 18 માસના સમયગાળા દરમિયાન કુલ 26 ક્રુઝ જહાજો ભાંગવા માટે મોકલવામાં આવ્યા […]

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી નાબુદ કરોઃ શક્તિસિંહ ગોહિલની સંસદમાં રજુઆત

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને લીધે ગોહિલવાડ પંથકનો સારોએવો વિકાસ થઈ શક્યો છે. અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને નડતા પ્રશ્નો અને થઇ રહેલા અન્યાયનો અવાજ સંસદમાં રાજ્યસભાના સાંસદ અને ભાવનગર જિલ્લાના વતની શક્તિસિંહ ગોહિલે ઉપાડ્યો હતો. રાજ્યસભામાં એરપોર્ટના ખાનગીકરણ બાદ દેશના મુખ્ય 12 બંદરોના ખાનગીકરણની હિલચાલ અને માનીતા ઉદ્યોગપતિને આ બંદરો પધરાવી દેવાની સરકાર પેરવી કરી રહી હોવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code