અલંગ શિપયાર્ડમાં ભંગાતા જહાજની મશીનરી અને પાર્ટસની વિશ્વના જહાજ ઉદ્યોગમાં મોટી માગ
ભાવનગરઃ અલંગમાં આવતા જહાજોમાંથી નિકળતી શિપની મશિનરી, પાર્ટ્સને રીકન્ડિશન્ડ કરી અને તેને જળ પરિવહન ક્ષેત્રે સંકળાયેલા જહાજોમાં પુન: વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં મોટા-મોટા જહાજના માલીકો પણ અલંગની રીકન્ડિશન્ડ શિપ મશિનરી પર આધાર રાખે છે. નેધરલેન્ડની શિપિંગ કંપનીના જણાવ્યા પ્રમાણે, અમારૂ જહાજ વિશ્વમાં ગમે ત્યાંથી પસાર થઇ રહ્યું હોય અને જહાજમાં કોઇ […]