દારૂ પીધેલા શખસને પકડવા માટે હવે પોલીસની નવી તરકીબ, વિફ ટેસ્ટ દ્વારા દારૂડિયાની પરખ કરાશે
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક લોકો દારૂ પીને બિન્દાસ્તથી ફરવા નિકળતા હોય છે. પોલીસ માટે દારૂડિયાને પકડવા પણ મુશ્કેલ બનતા હોય છે. કારણ કે દારૂડિયાને પકડ્યા બાદ તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. બ્લડમાં આલ્કોહલ હોય ત્યાર બાદ તેની સામે ગુનોં નોંધાતો હોય છે. દારૂડિયાએ દારૂ પીધો છે કેમ તે પોલીસ અઘરૂ પડતું […]