1. Home
  2. Tag "alert"

ગુજરાતઃ હજુ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જામનગર, દ્વારકા જેવા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. તો વડોદરા, નડિયાદ સહિત અનેક શહેરોમાં ભરાયેલા પાણી હવે ઓસરવા લાગ્યા છે. જોકે આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં ભારે રસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને કાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે […]

દેશના અનેક ભાગોમાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. દિલ્હી, યુપી, રાજસ્થાન, તમિલનાડુ સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ પણ વરસાદ ચાલુ છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડની વાત કરીએ તો અહીંના ઘણા વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. અને ભારે ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર છેલ્લા 24 […]

દેશના અનેક શહેરો માં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા દેશના ઘણા ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગોવા, કોંકણમાં ભારે વરસાદની આગાહી છે. તો તટીય કર્ણાટક, કેરળ, માહેમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તેમજ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉતરાખંડના […]

ઉત્તરાખંડના પહાડી જિલ્લા ઓમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પરિસ્થિતિ વણસી છે. આજે પણ ઉત્તર કાશી, દહેરાદૂન, ચમોલી , પિથૌરા ગઢ, નૈનિતાલ, અને રૂદ્ર પ્રયાગમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી ત્યાં નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. તો મહારાષ્ટ્રમાં પણ મુંબઈ, થાણે અને […]

આવકવેરા વિભાગનું એલર્ટ: સ્કેમર્સ રિફંડ મેસેજ મોકલીને કરી રહ્યા છે છેતરપિંડી

નવી દિલ્હીઃ મોટાભાગના લોકોએ પોતાનું ITR એટલે કે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે અને હવે તેઓ તેમના રિફંડની રાહ જોઈ રહ્યા છે. આવકવેરા વિભાગે આવા લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. ઈન્કમ ટેક્સ રિફંડનો ઉપયોગ એકાઉન્ટમાંથી પૈસા ચોરી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સાયબર ઠગ હવે કરદાતાઓના બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરવા માટે […]

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય પ્રદેશ, છત્તીસગઠ, પંજાબ, પૂર્વ તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ તથા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ઓડિશા અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ હવામાન વિભાગે કોંકણ અને ગોવામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો […]

ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

લખનૌઃ હવામાન વિભાગે દેશના ઘણા ભાગમાં વરસાદ માટેની ચેતવણી આપી છે. ઉ.પ્ર ના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ભાગમાં કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. તો અરૂણાચલ, અસમ, અને મેઘાલયમાં પણ 8 જુલાઇ થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું […]

ઉત્તરભારતની જનતાને ગરમીમાંથી હાલ નહીં મેળે રાહત, હીટવેવનું હવામાન વિભાગે આપ્યું એલર્ટ

નવી દિલ્હી: દેશનો મોટા ભાગનો વિસ્તાર આકરી ગરમીથી ત્રસ્ત છે. લોકો જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે ગરમ પવનનો માર સહન કરવો પડે છે. એટલું જ નહીં બપોરના સમયે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મોટું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કાળઝાળ […]

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી અને મુંબઈમાં વરસાદને લઈને એલર્ટ

મુંબઈઃ દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે.. જેના કારણે દક્ષિણ ભારત અને ત્યારબાદ હવે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતમાં પણ બે દિવસથી પ્રિમોન્સુન એક્ટીવીટી હેઠળ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ​​મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ તેમજ પાલઘર, થાણે, […]

દિલ્હીમાં હીટ વેવનું એલર્ટ, શ્રમજીવીઓને બપોરે 12થી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આકરી ગરમીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code