નર્મદા કેનાલ અને જળાશયોમાં શેવાળની ખેતી કરીને બાયોફ્યુઅલ બનાવી શકાશે
અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ સામે તેનો વિક્લ્પ શોધી દેવામાં આવ્યો છે.એક એન્જિનિયર સ્ટુડન્ટે કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક એવું ફ્યુઅલ તૈયાર કર્યું છે. કે, જેનાથી પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને ફ્યુઅલના વાહનો ચાલી શકે છે. આ ઇજનેરે શેવાળમાંથી બાયોફ્યુઅલનું સર્જન કર્યું છે અને તેને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સ્વિકૃતિ પણ મળી ચૂકી છે. કેન્દ્રની માન્યતા બાદ […]