અંકલેશ્વરના પાનોલી GIDCના તળાવ, અલિયાબેટ સહિતના સ્થળોએ વિદેશી પક્ષીઓનું આગમન
અંકલેશ્વરઃ શિયાળાની ઋતુ દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોએ તળાવો અને સરોવરના છીછરા પાણીનો નજારો મહાણવા માટે વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન થયું હોય છે. ત્યારે અંકલેશ્વર, પાનોલી જીઆઇડીસી તળાવ,ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહિત અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી મહેમાન બન્યા છે. હવાના પ્રદૂષણ વચ્ચે પણ માઈગ્રેટ પક્ષીનો વસવાટ થતા અચરજ જોવા મળી રહ્યું […]