મુસ્લિમ મહિલાને પણ છુટાછેડા બાદ ભરણપોષણનો અધિકારીઃ હાઈકોર્ટ
લખનૌઃ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મુસ્લિમ મહિલાઓની તરફેણમાં મહત્વનો આદેશ આપતાં કહ્યું છે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને પણ ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ હેઠળ તેમના પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. તેઓ ઇદ્દતના સમયગાળા પછી પણ તે મેળવી શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, છૂટાછેડા લીધેલી મહિલા ફરીથી લગ્ન ના કરે […]