સાપુતારામાં વર્ષ 2023ને આવકારવા પ્રવાસીઓની ભીડ જામી, તમામ હોટલો હાઉસફુલ
સાપુતારા: ગુજરાતમાં તમામ પર્યટન સ્થળોએ નાતાલના પર્વને લઈને પ્રવાસીઓની ભીડ જામી છે. જેમાં સાપુતારા હીલ સ્ટેશનમાં વર્ષ 2022ને વિદાય આપવા અને વર્ષ 2023ને વધાવવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. મોટાભાગની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. પ્રવાસીઓની ભીડ જામતા વેપારીઓને રાહત થઈ છે. વેપારીઓ મોડીરાત સુધી દુકાનો ખૂલ્લી રાખીને વેપાર કરી રહ્યા છે. ગુજરાતમાં નવા વર્ષને […]