ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ ઘરોમાં નળના જોડાણો આપવાની યોજના પૂર્ણ કરાશે
ગાંધીનગર : ગુજરાતમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હર ઘર જલ યોજનાની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કરી હતી. પાણી પુરવઠા મંત્રી – રાજ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં યોજાઇ બેઠક યોજાઇ હતી. ગુજરાતના 6 જિલ્લાઓ-68 તાલુકાઓ તથા 12910 ગામોમાં 100 ટકા નળ જોડાણ […]