ગુજરાતમાં તમામ નગરપાલિકામાં સમાન ટેક્સ માટે પોલીસી ઘડવા કમિટીની રચના કરાશે
ગાંધીનગરઃ રાજમાં નગરપાલિકાઓમાં વેરાના દરમાં બહુ વિસંગતતા જોવા મળી રહી છે. આથી નગર પાલિકાઓમાં વેરા વસૂલાત ને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આવતા દિવસોમાં રાજ્યની તમામ નગરપાલિકામાં વસુલવામાં આવતા વિવિધ ટેક્ષની વસુલાત રેટ એકસરખો રાખવા કમિટીની રચના કરવામાં આવશે. રાજ્યભરની નગરપાલિકાઓ માટે પાણી વેરો, સફાઈ વેરો વગેરે વેરા વસુલાતનો દર એક સરખો રાખવા માટે […]