આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસની સુવિધાઓ માટે સરકાર કટિબદ્ધ છેઃ ભાનુબેન બાબરિયા
ગાંધીનગરઃ વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં 9 મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઊજવણી કરાઇ હતી. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય […]