1. Home
  2. Tag "Allegation"

જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને રૂ. 10 કરોડની પ્રોટેક્શન મની આપ્યાનો મહાઠગ સુકેશનો આક્ષેપ

નવી દિલ્હીઃ મહાઠગ સુકેશ ચંદ્રશેખરએ દાવો કર્યો હતો કે, તેણે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મનીના નામે રૂ. 10 કરોડ આપ્યાં છે. મહાઠગ સુકેશના આ આક્ષેપના પગલે રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ આમ આદમી પાર્ટીને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યાં છે. બીજી તરફ બચાવની સ્થિતિમાં આવી […]

કોંગ્રેસની હાલત 90 વર્ષના વૃદ્ધ જેવી છે, ભાજપ MLA ખરીદ પાર્ટી બની ગઈ છેઃ ભગવંત માન

અમદાવાદ: ગુજરાત  વિધાનસભાની ચૂંટણીનો આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રવિવારે  કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન અમદાવાદ મુલાકાતે આવ્યા છે. ભગવંત માને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ તો 90 વર્ષના વદ્ધ જેવી પાર્ટી બની ગઈ છે. જ્યારે […]

ભારત સમર્થિત હેકર્સોએ 15000 ટોપ સિક્રેટ ફાઈલ્સ હેક કર્યાનો પાકિસ્તાન-ચીનનો પાયાવિહોણો આક્ષેપ

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને ચીની હેકર્સનો ઉપદ્રવ વધ્યો છે અને અવાર-નવાર સરકારી વેબસાઈડને હેક કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન ભારત સમર્થિત હેકર્સોએ 15000 ટોપ સિક્રેટ ફાઈલ્સ કરી હેક કરી હોવાનો પાકિસ્તાન-ચીનને પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાન અને ચીનનો દાવો છે કે, ભારતના મિત્ર હેકર્સે અમારી સાઈબર સ્પેસમાં ઘૂસીને જાસૂસી […]

જેમને તમને પ્રેમ આપ્યો, હવે તમે જ તેને ભાંડી રહ્યા છો, મેવાણીએ હાર્દિકને આપ્યો જવાબ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાંથી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ હવે હાર્દિક પટેલે કોંગ્રેસને ભાંડવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ પર જાતિવાદ સહિતના આક્ષેપો કરી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હાર્દિક પટેલને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં કોંગ્રેસે સાથ આપ્યો હતો. જેમણે તને પ્રેમ આપ્યો છે. તેમને જ પોતાના સ્વાર્થ માટે ગાળો આપવી […]

પબમાં ઉપસ્થિતિનો રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો નેપાળના એક પબનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોને પગલે રાજકીય માહોલ ગરમાયું છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે વીડિયો મુદ્દે રાહલ ગાંધીનો બચાવ કર્યો છે અને તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી […]

રાજસ્થાનઃ 300 વર્ષ જૂના મંદિર ઉપર બુલડોઝર ચલાવાયું, ભાજપ-કોંગ્રેસના એકબીજા ઉપર આક્ષેપ

અજમેરઃ રાજસ્થાનના અલવરમાં સરાઈ રાઉન્ડઅબાઉટ પર રોડ પહોળો કરવા દબાણ દૂર કરવાના મામલે વિવાદ ઉભો થયો છે. માર્ગમાં આવેલા 300 વર્ષ જૂના મંદિર પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહી પર ભાજપે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં છે. ભાજપાએ આક્ષેપ કર્યો હતો કે,  વિકાસના નામે મંદિર તોડવું યોગ્ય નથી. […]

અમદાવાદમાં BRTS બસ સ્ટેન્ડમાં સાફસફાઈના કોન્ટ્રાક્ટના મામલે ભષ્ટ્રાચારનો કોંગ્રેસે કર્યો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવહન સેવા બીઆરટીએસ અવાર નવાર વિવાદોમાં રહેતી હોય છે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઓપરેટ કરાતી  BRTS બસ અને બસસ્ટેન્ડમાં સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેમાં છેલ્લા 10 વર્ષથી માત્ર બે જ કંપનીઓને કોન્ટ્રાકટ આપવાને લઈ વિપક્ષે કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે,  મ્યુનિ, કોર્પોરેશનના ભાજપના શાસકો અને […]

અમદાવાદ મ્યુનિ.માં ટેન્ડરથી કામ સસ્તું પડતું હોવા છતાં રોડના કામમાં માનીતાને લાભનો આક્ષેપ

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. મ્યુનિ.ના  રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા શહેરમાં  પેવર બ્લોક નાખવા, આરસીસી રોડ સહિતના કોર્પોરેટ, ધારાસભ્યોના બજેટમાંથી થતાં કામોમાં ટેન્ડર મગાવી માત્ર એક જ કોન્ટ્રાક્ટરને કામ અપાતા હોવાની ફરિયાદો ઉઠી છે.પેવર અને આરસીસીના રોડના કામમાં મળતીયાઓને લાભ કરાતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

માલેવાંગ બ્લાસ્ટ કેસમાં ATS સામે એક સાક્ષીએ કર્યાં ગંભીર આક્ષેપ

મુંબઈઃ એનઆઈએની વિશેષ અદાલતમાં માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલી રહી છે. આ કેસની સુનાવણી દરમિયાન વધુ એક સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયો હતો. તેમજ અગાઉ કેસની તપાસ કરતી એટીએસ ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હોવાનું પણ જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિશેષ એનઆઈએ અદાલતમાં […]

અમદાવાદમાં રખડતા ઢોર ન પકડવા અધિકારીઓ હપતા લેતા હોવાનો BJP કોર્પોરેટરનો આક્ષેપ

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. જાહેર રોડ-રસ્તાઓ પર બિન્દાસ્તથી પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળે છે. ટ્રાફિકને અડચણરૂપ થતાં રખડતા ઢોરને પકડવા મ્યુનિનું તંત્ર પણ લાપરવાહી દાખવી રહ્યું છે. ત્યારે ખૂદ સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરે મ્યુનિ.ના અધિકારીઓ ઢોર ન પકડવા હપતા વસૂલતા હોવાનો ઓક્ષેપ કર્યો હતો. શહેરના ઘાટલોડિયાના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code