ધૂળથી કેમ થાય છે એલર્જી અને જાણો તેના પાછળનું કારણ તથા બચવાની રીત
એલર્જી ધૂળને કારણે નથી પણ ધૂળમાં રહેલા ડેડ માઈટ અને તેની ગંદકીમાં રહેલ પ્રોટીનના કારણે થાય છે. એલર્જી એક સામાન્ય સમસ્યા છે જેનો દરેકને સામનો કરવો પડે છે. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર થવા લાગે છે. ઘણા લોકોને ધૂળ અને માટીના કારણે એલર્જીની સમસ્યા હોય છે. ધૂળના કારણે અનેક પ્રકારની એલર્જી થાય છે. ધૂળના કણો […]