બાબા રામદેવના અલોપેથિ વિવાદ મામલે આજે દેશભરના ડોક્ટરોનું પ્રદર્શન
સમગ્ર દેશમાં આજે બાબા રામદેવ વિરુદ્ધ પ્રદર્શન એલોપેથિ વિવાદ મામલો દિલ્હીઃ- એલોપથીની સારવાર અંગે બાબા રામદેવ સાથે ડોકટરોનો વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.હાલની સ્થિતિ એવી છે કે આજે મંગળવારના રોજ બાબા રામદેવ સામે દેશભરમાં ડોકટરોનું પ્રદર્શન યોજાનાર છે. આ વિવાદે કોરોના મહામારી વચ્ચે સરકારોની ચિંતામાં વધારો કર્યો છે, બાબા રામદેવ સામે ડોક્ટરોનો રોષ જોવા […]