ESIC મેડિકલ કોલેજોમાં પેરા-મેડિકલ અને B.Sc (નર્સિંગ) અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ઇએસઆઈસીના મુખ્યાલયમાં ઇએસઆઈ કોર્પોરેશનની 194મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. સુશ્રી શોભા કરંદલાજે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ ઇએસઆઈસીના માળખાગત સુવિધા […]