ગજરાતમાં બોર્ડ-નિગમોના કર્મચારીઓને સરકારે આપી દિવાળી ભેટ, હવે વિવિધ ભથ્થાનો લાભ મળશે
ગાંધીનગરઃ રાજ્ય સરકારના વિવિધ ઠરાવોથી કેન્દ્રીય સાતમા પગારપંચના લાભો રાજ્યના કર્મચારીઓ તથા પંચાયત હસ્તકના કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ ચાર ભથ્થા ઘરભાડા ભથ્થા(HRA), સ્થાનિક વળતર ભથ્થા(CLA), પરિવહન ભથ્થા(TA), તબીબી ભથ્થા(MA) નો લાભ આપવામાં આવ્યો હતો. જે અનુસાર રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા બોર્ડ/કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટે તેઓ તરફથી મળેલ વિવિધ રજૂઆતો […]