એલોવેરા માત્ર ત્વચા અને વાળ માટે જ ફાયદાકારક નથી, તે સ્વાસ્થ્ય સંબંધિત આ સમસ્યાઓમાં પણ આપે છે રાહત
એલોવેરા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક આ સમસ્યાઓમાં પણ આપે છે રાહત આયુર્વેદમાં તેનો ઔષધ તરીકે ઉપયોગ એલોવેરાનો ઉપયોગ સદીઓથી લોકો કોસ્મેટિક તરીકે કરે છે. આયુર્વેદમાં તેને ઘૃતકુમારી તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ તમામ બ્યુટી પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક સમયથી તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે,તેના છોડ ઘરમાં સરળતાથી મળી જાય […]