‘ચંદ્ર પરથી સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમના પુરાવા મળ્યા, હાઈડ્રોજનની શોધ શરૂ’, ઈસરોએ આપી નવી અપડેટ
બેંગલુરુ:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ મંગળવારે કહ્યું કે ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક ઈન્સ્ટ્રુમેન્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. ઇસરોએ એમ પણ કહ્યું કે ઉપકરણએ ઉમ્મીદ મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે. ISRO એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં […]