1. Home
  2. Tag "amarnath"

બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, સાત દિવસમાં 1.25 લાખને વટાવી ગઇ શ્રદ્ધાળુઓની સંખ્યા

અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભોલે બાબાના ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર છે. મુશળધાર વરસાદ વચ્ચે પણ મુસાફરોના પગ અટકતા નથી. ગુરુવારે, 5600 તીર્થયાત્રીઓ પવિત્ર ગુફા તરફ આગળ વધ્યા હતા અને પૂર્વ તરફ ગયેલા 24978 શ્રદ્ધાળુઓએ હિમ શિવલિંગના દર્શન કર્યા હતા. બુધવારે એક જ દિવસમાં 30 હજારથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. યાત્રાના સાત […]

પવિત્ર અમરનાથ ગુફા સુધી સામાન્ય વાહનો હવે સરળતાથી પહોંચી શકશે

 દિલ્હીઃ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ બીજી મોટી સફળતા હાંસલ કરી છે. હવે પવિત્ર અમરનાથ ગુફા સુધી સામાન્ય વાહનોની અવરજવર પણ શરૂ થવાની શક્યતા છે. બીઆરઓએ ગુફાથી 2 કિલોમીટરના અંતર સુધી રસ્તાનું નિર્માણ પૂર્ણ કર્યું છે. આનાથી ટ્રક અને નાના પીકઅપ વાહનોને પવિત્ર ગુફા સુધી પહોંચવામાં સરળતા રહેશે, જેના કારણે માર્ગને પહોળો કરવાનું કામ વધુ […]

અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 7,900 લોકોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

  શ્રીનગરઃ- વિતેલા દિવસ એટલે કે 1લી જુલાઈના રોજથી અમનરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભગવાન શિવના નાદ સાથે લોકો અમરનાથની ગુફા સુધી પહોચ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રવિવારે સવારે વહિવટતંત્ર દ્રારા બાલટાલથી અમરનાથ ગુફા સુધી  યાત્રાળુઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી હતી.જો કે હજી પણ બર્ફાનીના […]

અમરનાથ ભક્તોને સરકારની ચેતવણી,આ આઈ-કાર્ડ વિના યાત્રા કરી શકશે નહીં

શ્રીનગર : અમરનાથ યાત્રીઓને તીર્થયાત્રા પર નીકળતા પહેલા જમ્મુ અને કાશ્મીરમાં નિર્ધારિત સ્થળોએથી રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) કાર્ડ એકત્રિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ યાત્રાળુઓને તેના વિના મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે. એક રિલીઝમાં કહેવામાં આવ્યું છે, “તમામ યાત્રીઓએ યાત્રા દરમિયાન અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) દ્વારા જારી કરાયેલ RFID કાર્ડ  પહેરવું ફરજિયાત છે,” […]

ભક્તો માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ શરૂ,શ્રાઈન બોર્ડે ભાડું ન વધાર્યું

ભક્તો માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ શરૂ શ્રાઈન બોર્ડે ભાડું ન વધાર્યું શ્રીનગર : અમરનાથ યાત્રા 2023 માટે હેલિકોપ્ટરની ઓનલાઈન બુકિંગ સેવા ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. આ સેવા શ્રીનગર, બાલટાલ અને પહેલગામથી ઉપલબ્ધ થશે. આ સેવા શરૂ થવાથી ખાસ કરીને વૃદ્ધોને રાહત મળશે. આ સિવાય જેમની પાસે સમય ઓછો છે તેઓ પણ તેનો લાભ લઈ […]

અનરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સેન્ટરના નિર્માણ કાર્યનો આજથી આરંભ – કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરીએ કર્યો શિલાન્યાસ

અમરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સ્નેટ્રના કાર્યનો આરંભ આજરોજ મંગળવારે કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ શ્રીનગરઃ- કેન્દ્રની સરકાર સતત યાત્રીઓને અનેક સુવિધાઓ પુરી પાડી રહી છે. ચારધામ યાત્રા હોય કે પછી અમરનાથની યાત્રા હોય કે પછી દેશના કોઈ પણ ઘાર્મિક સ્થાનની યાત્રા હોય સરકાર સતત યાત્રીઓ માટે અવનવી સુવિધાઓ વિકસાવી રહી છએ,જેથી કરીને યાત્રીઓને પોતાની યાત્રા […]

અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર,બાબા બર્ફાનીની 3 દિવસની યાત્રા 9 કલાકમાં પૂર્ણ થશે

દિલ્હી : અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર છે. નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અમરનાથ યાત્રીઓની સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે. આ અંતર્ગત શેષનાગથી પંજતરણી સુધી 10.8 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આ સાથે બાબા અમરનાથની યાત્રાનો સમયગાળો ત્રણ દિવસથી ઘટીને માત્ર નવ કલાક થઈ જશે. ગડકરીએ 5,300 કરોડ રૂપિયાના ખર્ચે […]

હવેથી અમરનાથ યાત્રા માટે ચોક્કસ સમયની નહી જોવી પડે રાહ – વર્ષ આખુ યાત્રા શક્ય બનશે

હવે આખુ વર્ષ દરમિયાન કરી શકાશે અમરનાથ યાત્રા સરકાર કરી રહી છે આ બાબતે વિચાર અમરનાથ યાત્રાને લઈને હવે કાયમ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, પવિત્ર યાત્રા ઘામમાં હાલ કેટલાક ચોક્કસ મહિનાઓ માટે જ આ યાત્રા કરાતી હોય છે.હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા હવે આખુ વર્ષ ચાલુ રાખવામાં આવે તેવા પ્રોજેકટ પર કેન્દ્ર સરકારે કામગીરી […]

અમરનાથ બાબા બર્ફાનીની ગુફા પાસે આભ ફાટવાની ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મોત

અમરનાથની યાત્રામાં અત્યાર સુધી 20મા મોત આજથી ફરીથી શરુ કરાઈ યાત્રા શ્રીનગર – શુંક્રવારના રોજ અમરનાથ યાત્રા પર કુદરતી પ્રકોપ વર્તાયો હતો. અમરનાથ બાબા બર્ફાનીની ગુફા પાસે આફ ફાટવાની ઘટના બની હતી જેમાં ગઈકાલ સુધી 16 લોકોના મોતનો એહેવાલ હતો જ્યારે હવે આજે મોતની સંખ્યા વધીને 20 પર પહોંચી ચૂકી છે. આ સાથે જ અત્યાર […]

અમરનાથમાં આકાશી આફત, વાદળો ફાટ્યા, શ્રદ્ધાળુઓના 25 ટેંટ તણાયા, 13નાં મોત

નવી દિલ્હીઃ  જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે સમી સાંજે વાદળો ફાટવાથી અફરા-તફરી મચી ગઇ હતી.  જે સમયે વાદળ ફાટ્યું તે સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ ઘટનામાં 3 મહિલા સહિત 13 શ્રદ્ધાળુના મોત નિપજ્યા છે. શ્રદ્ધાળુઓના 25 ટેન્ટ તણાયા હતા અને 45 શ્રદ્ધાળુ ફસાયા હતા. વાદળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code