1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રા અવિરત ભારે વરસાદ અને ખરાબ મોસમને કારણે અસ્થાયી રૂપે મોફૂક કરાઈ

નવી દિલ્હીઃ ચોમાસાના આગમન બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદની અસર અમરનાથ યાત્રા પર પણ પડી છે. પહેલગામમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રાને પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી પવિત્ર ગુફા સુધી અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. અમરનાથ ગુફામાં 1.25 લાખથી વધુ […]

અમરનાથ યાત્રાઃ છ દિવસમાં 1.25 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ કાશ્મીરના અમરનાથ મંદિરમાં છેલ્લા છ દિવસમાં 1.25 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. શુક્રવારે 6 હજાર 919 મુસાફરોનો બીજો સમૂહ કાશ્મીર માટે રવાના થયો હતો. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આજે 6 હજાર 919 શ્રદ્ધાળુઓનો બીજો ટુકડો બે સુરક્ષા કાફલામાં ભગવતી નગર યાત્રા નિવાસથી ખીણ તરફ રવાના થયો […]

અમરનાથ યાત્રાઃ તીર્થયાત્રીઓની સંખ્યા 74,696 પર પહોંચી

નવી દિલ્હીઃ અમરનાથની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી આજરોજ સવારે 5725 શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી કાશ્મીર માટે રવાના થઈ હતી. બમ બમ ભોલેના નારા લગાવતા યાત્રાળુઓ આજે સવારે 238 વાહનોના કાફલામાં જમ્મુ બેઝ કેમ્પથી રવાના થયા હતા.  કાશ્મીર માટે રવાના થયેલા 5725 શ્રદ્ધાળુઓમાં 4481 પુરૂષો, 1034 મહિલાઓ, 25 બાળકો, 173 સાધુઓ અને 12 […]

અમરનાથ યાત્રા: ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રિકોની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી

સુરક્ષા દળો દ્વારા મોકડ્રીલ કરીને સુરક્ષાના તમામ પરિમાણોની ચકાસણી યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બે દિવસ પહેલા જ ઓફલાઈન નોંધણી શરૂ કરાઈ હતી નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ભગવતીનગરથી બાલટાલ તથા પહેલગામ માટે રવાના થયો હતો. શ્રદ્ધાળુઓની આ બસને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. આવતીકાલથી […]

અમરનાથ યાત્રા શનિવારથી શરૂ થશે, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

નવી દિલ્હીઃ 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરી રહી છે. હાલમાં, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની પ્રથમ પ્રાથમિકતા પડકારરૂપ વિસ્તારમાંથી પસાર થતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. પોલીસે અમરનાથ બેઝ કેમ્પની આસપાસ ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરી છે. અમરનાથની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કેટલાય કિલોમીટરના જોખમી રસ્તાઓ […]

અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ

નવી દિલ્હીઃ બર્ફાની બાબાના દર્શન માટે અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આજે સવારે રજીસ્ટ્રેશન સ્થળ પર યાત્રાળુઓની, ભારે ભીડ જોવા મળી હતી. દક્ષિણ જમ્મુના એસડીએમ મનુ હંસાએ કહ્યું કે,” સરસ્વતી ધામ ટોકન સેન્ટરથી અમરનાથ યાત્રીઓને ઑફલાઇન ટોકન, આપવામાં આવી રહ્યા છે. તેના આધારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને તે નક્કી કરવામાં […]

અમરનાથ યાત્રાને સરળ અને સલામત બનાવવા માટે દરેક સંભવિત પગલાં લેવાશે: લેફ્ટનન્ટ ગવર્નર

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે વાર્ષિક અમરનાથ યાત્રાની ઔપચારિક શરૂઆત કરવા માટે ‘પ્રથમ પૂજા’ કરી હતી. ટ્વિટર પરની તેમની પોસ્ટમાં, લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું કે, “આજે વાર્ષિક શ્રી […]

અમરનાથ યાત્રા માટે 16 જેટલા તબીબી ટેસ્ટ જરૂરી, હ્રદયરોગના દર્દીઓને યાત્રાએ ન જવા સલાહ

અમદાવાદઃ અમરનાથ યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશથી પણ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ જતા હોય છે. અમરનાથ યાત્રા કઠિન પણ છે. કારણ કે બર્ફિલા પવનમાં પદયાત્રા કરીને અમરનાથ ધામ પહોંચાતું હોય છે. એટલે યાત્રા માટે શારીરિક ક્ષમતા હોવી પણ જરૂરી છે. એટલે યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટી ફરજિયાત છે. […]

પવિત્ર અમરનાથ ગુફા સુધી સામાન્ય વાહનો હવે સરળતાથી પહોંચી શકશે

 દિલ્હીઃ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ બીજી મોટી સફળતા હાંસલ કરી છે. હવે પવિત્ર અમરનાથ ગુફા સુધી સામાન્ય વાહનોની અવરજવર પણ શરૂ થવાની શક્યતા છે. બીઆરઓએ ગુફાથી 2 કિલોમીટરના અંતર સુધી રસ્તાનું નિર્માણ પૂર્ણ કર્યું છે. આનાથી ટ્રક અને નાના પીકઅપ વાહનોને પવિત્ર ગુફા સુધી પહોંચવામાં સરળતા રહેશે, જેના કારણે માર્ગને પહોળો કરવાનું કામ વધુ […]

બાબા બર્ફાનીના ભક્તો માટે સારા સમાચારઃ 3 દિવસની અમરનાથ યાત્રા હવે માત્ર 8 કલાકમાં થશે પૂર્ણ

શ્રીનગર:યાત્રીઓ માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા અમરનાથ ગુફા સુધી રોડ બનાવવા માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સમગ્ર સ્ટાફ બાબા બર્ફાનીની પવિત્ર ગુફા પાસે રોડ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છે. અમરનાથના સાથીઓ માટે ટૂંક સમયમાં એક મોટો અને સારો ટ્રેક તૈયાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code