અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે આજે ચોથી ટૂકડી રવાના કરાઈ, 4,500થી વધુ યાત્રીઓ કરશે દર્શન
શ્રીનગર – 1લી જુલાઈના રોજથી અનમરનાથ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે હજારો ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હતા ત્યાર બાદ કુલ 2 ટૂકડીઓ રવાના કરાઈ હતી ત્યારે આજરોજ સોમવારે બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રાળુંઓની ચોથી ટીમને રવાના કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોદ સવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રામાં જોડાવા માટે 4 […]