અનુરાગ ઠાકુરે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે ભાગીદારીની જાહેરાત કરી
દિલ્હી : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મીડિયા, મનોરંજન અને જનજાગૃતિના ક્ષેત્રમાં ભાગીદારીની જાહેરાત કરી હતી. ભાગીદારીના લોકાર્પણ પ્રસંગે બોલતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારત એક પ્રાચીન સભ્યતા હોવાના કારણે લાખો વાર્તાઓ આપે છે જે હજુ કહેવાની બાકી છે. વાર્તાઓનો સમૂહ સમયને પાર કરે […]