ડીસા વિસ્તારની આંબાવાડીઓમાં આંબા પર મોર બેઠા, કેરીનો પાક સારો થવાની ખેડુતોને આશા
ડીસાઃ બનાસકાંઠાનો ડીસા વિસ્તાર આમ તો બટાટાની ખેતી માટે જાણીતો છે. પણ ઘણા ખેડુતો બાગાયત ખેતી તરફ પણ વળ્યા છે. અને આંબાવાડીઓ બનાવી છે. જેમાં આંબાઓ પર સારા પ્રમાણમાં મોર બેસતા વખતે કેરીનું સારૂ ઉત્પાદન થાય એવી ખેડુતો આશા રાખી રહ્યા છે. હાલમાં આંબાઓ મ્હોરથી ઘટાટોપ બનીને લચી રહ્યા છે. જો કોઈ માવઠું, વાવાઝોડું કે […]