1. Home
  2. Tag "Ambulance"

નવરાત્રીમાં ગરબા સ્થળે જ લોકોને ત્વરીત સારવાર પૂરી પાડવા એમ્બ્યુલન્સ તૈનાત કરાશે

નવરાત્રી દરમિયાન નાગરિકોના આરોગ્યની સરકાર લેશે વિશેષ દરકાર, આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં મેડીકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક ખડે પગે રહેશે, મોટા રાસ-ગરબાના સ્થળોએ પણ સરકાર આરોગ્ય સેવા પુરી પડાશે ગાંધીનગરઃ ગુજરાતના સુપ્રસિદ્ધ નવરાત્રી પર્વ દરમિયાન માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે. […]

રોડઉપરથી પસાર થતી એમ્બ્યુલન્સના માર્ગમાં અડચણ ઉભી કરનાર સામે થઈ શકે છે કાર્યવાહી

એમ્બ્યુલન્સમાં સામાન્ય રીતે ઈમરજન્સી હાલતમાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવાતો હતો. છે. જો કોઈ એમ્બ્યુલન્સનો રસ્તો રોકે છે તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. એટલું જ નહીં એમ્બ્યુલન્સનો માર્ગમાં અડચણ ઉભી કરનાર વાહન ચાલકને જેલની સજા પણ થઈ શકે છે. માર્ગ ઉપર સામાન્ય રીતે એમ્બ્યુલન્સ સાયરન વગાડીને પસાર થાય છે. ઈમરજન્સીને કારણે જ […]

નેપાળઃ 20 કિડની ડાયાલિસિસ મશીનો ભારતે સોંપ્યાં, નેપાળના તમામ જિલ્લામાં 940 એમ્બ્યુલન્સનું વિતરણ

નવી દિલ્હીઃ ભારતના રાજદૂતે 20 કિડની ડાયાલિસિસ મશીનો (KDMs)નો પ્રથમ હપ્તો નેપાળને સોંપ્યો હતો. નેપાળ સરકારના આરોગ્ય અને વસ્તી મંત્રી, પદમ ગિરીને આ મશીનો ભેટમાં અપાયા હતા. આ 20 KDMs એવા 200 મશીનોમાંથી પ્રથમ છે, જેની ભારત સરકાર દ્વારા નેપાળ સરકારને ભેટમાં આપવામાં આવી છે. એકમોમાં તમામ સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. બાકીનો સામાન ટૂંક […]

કર્ણાટકના ઉડુપીમાં સ્પીડથી દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટોલનાકા સાથે ધડાકાભેર અથડાતા દર્દનાક અકસ્માત – 4 લોકોના થયા મોત

કર્ણાટકમાં એમ્બ્યૂલન્સને નડ્યો અકસ્માત ધડાકાભેર એમ્બ્યૂલન્સ ટોલનાકા સાથએ ભટકાઈ 4 લોકોએ ઘટનામાં જીવ ગુમાવ્યા દિલ્હીઃ- ગઈકાલે સાંજે સોશિયલ મીડિયા પર એક એમ્બ્યબલન્સના એકસ્માતનો દર્દનાક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો ત્યારે હવે તે ઘટનાને લઈને સમગ્ર જાણકારી સામે આવી રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના બની હતી કર્ણાટક ઉડુપી શહેરના એક ટોલ પ્લાઝા પર જેમાં એક […]

14 એરપોર્ટ્સ ઓછી ગતિશીલતા સાથે ફ્લાયર્સની સુવિધા માટે એમ્બ્યુલિફ્ટથી સજ્જ

નવી દિલ્હીઃ ભારત સરકારના સુગમ્ય ભારત અભિયાન હેઠળ 14 AAI એરપોર્ટ હવે ઓછી ગતિશીલતા સાથે ફ્લાયર્સની સુવિધા માટે એમ્બ્યુલિફ્ટથી સજ્જ છે. ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરોની સુવિધા માટે, વ્હીલ ચેર પરના દિવ્યાંગ મુસાફર અને સ્ટ્રેચર પર મુસાફર, AAI એ એરપોર્ટ માટે 20 એમ્બ્યુલિફ્ટની ખરીદી કરી છે જેઓ કોડ C અને અન્ય એડવાન્સ લેવલ એરક્રાફ્ટની સુનિશ્ચિત ફ્લાઇટ […]

હેલિકોપ્ટર ક્રેશ બાદ વધુ એક અકસ્માત, બિપિન રાવત સહિત અન્ય મૃતકોના મૃતદેહોને લઇ જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો

હેલિકોપ્ટર ક્રેશ બાદ વધુ એક અકસ્માત CDS બિપિન રાવત સહિતના મૃતકોના પાર્થિવ શરીરને લઇ જતી કાફલામાંથી એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો એક એમ્બ્યુલન્સે સંતુલન ગુમાવ્યું હતું અને પહાડી સાથે ટકરાઇ હતી નવી દિલ્હી: બુધવારે હેલિકોપ્ટર ક્રેશ બાદ આજે વધુ  એક અકસ્માત થયો છે. CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય મૃતકોના પાર્થિવ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે એમ્બ્યુલન્સને અકસ્માત,દર્દીનું મોત, બેને ઈજા

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જનસાળા ગામ પાસે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રકને ઓવરટેક કરવા જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ રોડ પરના ખાડાંમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના દર્દીનું મોત નિપજ્યું હતું જ્યારે દર્દીના બે સગાને ઈજા થઈ હતી.  અકસ્માતની જાણ થતાં પોલીસે બનાવના સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરુ કરી […]

કોરોના મહામારી દરમિયાન એમ્બ્યુલન્સના વેચાણમાં ઘટાડો નોંધાયો

કોરોના મહામારી દરમિયાન એમ્બ્યુલન્સની માંગમાં વધારો થયો જો કે બીજી તરફ એમ્બ્યુલન્સના સપ્લાયમાં વધારો થયો નથી સ્થાનિક માંગ ઓછી થવાને કારણે જ એમ્બ્યુલન્સનું વેચાણ ઘટ્યું નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં એમ્બ્યુલન્સની માંગમાં ઘણો વધારો થયો છે પરંતુ વાહન નોંધણીના આંકડાઓ પર નજર કરીએ તો માલૂમ પડે છે કે એમ્બ્યુલન્સના સપ્લાયમાં વધારો નથી થયો. કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code