AMC કમિશનરે રિવ્યુ મિટીંગમાં સ્વચ્છતા, રોડ-રસ્તા, પાણીના પ્રશ્ને અધિકારીઓને ખખડાવ્યાં
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કમિશનર દ્વારા વિવિધ કામોની સમીક્ષા માટે અધિકારીઓની રિવ્યુ બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ-રસ્તાના કામો, ડ્રેનેજના પ્રશ્નો, સ્વચ્છતા અને પાણીના પ્રશ્નોમાં નાગરિકોની ફરિયાદોના મુદ્દે કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા હતા.દરમિયાન શહેરને વધુ સ્વચ્છ બનાવવા કામગીરી પર ધ્યાન આપવા જરૂરી સુચના આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની સફાઈ, ગેરકાયદેસર દબાણો દુર કરાવવા સહિતની કામગીરી અને […]