અમદાવાદમાં નાગરિકોને પુરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે AMCએ કર્યું પ્લાનિંગ
અમદાવાદઃ શહેરને નર્મદાના પાણીનો પુરતો જથ્થો મળતો હોવાથી પાણીની કોઈ સમસ્યા નથી. પરંતુ તંત્રના વાંકે કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રેશરથી પાણીનું વિતરણ થતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે એએમસીના વોટર સપ્લાય કમિટીના ચેનમેન દ્વારા મ્યુનિ.ના ઈજનેરી વિભાગને સ્પષ્ટ સુચના આપીને લોકોને પુરતા પ્રેશરથી પાણી મળી રહે એવું પ્લાનિગ કરવાની તાકીદ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]