અમદાવાદના ધારાસભ્યોની વણવપરાયેલી 3 કરોડથી વધુ ગ્રાન્ટનો હવે AMC દ્વારા ઉપયોગ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પણ ઘણા ધારાસભ્યો પોતાની ગ્રાન્ટનો વિકાસના કામો માટે પુરતો ઉપયોગ કરી શક્તા નથી. અમદાવાદ શહેરના 14 ધારાસભ્યોની બે વર્ષની ગ્રાન્ટમાંથી વણવપરાયેલી સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ હવે મ્યુનિ.કોર્પોરેશનના હવાલે કરવામાં આવી છે. આ રકમમાંથી મ્યુનિ. દ્વારા હવે વિકાસના […]