1. Home
  2. Tag "amc"

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશને પર્યાવરણ મામલે 41 બાંધકામ સાઈટ સીલ કરી

શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 સાઈટ સીલ કરાઈ મનપાની કાર્યવાહીને પગલે બિલ્ડર્સ લોબીમાં ફફડાટ અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે, દરમિયાન અમદાવાદ શહેરમાં પર્યાવરણ મામલે બાંધકામ એકમો સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા તમામ 48 વોર્ડમાં ચાલતી બાંધકામ સાઈટના ડેવલપરને ગ્રીન નેટ લગાવવા સુચના […]

અમદાવાદમાં પાર્કિગ માટે AMCના નવા નિયમો, હવે ‘કોમર્શિયલ પાર્કિંગ’ની જગ્યાનો ટેક્સ ભરવો પડશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે પે એન્ડ પાર્કિંગ માટેના ખાનગી સ્થળોને કોમર્શિયલ ગણીને આકારણી કરીને ટેક્સ વસુલવામાં આવશે. કોઈપણ મિલકતમાં પાર્કિંગ માટે ચાર્જ વસૂલવામાં આવતો હશે, તો તે પાર્કિંગ એરિયા માટે મિલકત ધારકે ટેક્સ ચૂકવવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા તે પાર્કિંગ એરિયાની આકારણી […]

અમદાવાદમાં મ્યુનિ. દ્વારા વસ્ત્રાલ રોડ પર 22 શેડ, અને 80 જેટલાં અન્ય દબાણો દુર કરાયાં

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાઓ પરના દબાણો હટાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વસ્ત્રાલ રોડ પર  22 શેડ જેટલા શેડ અને  80  જેટલા ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિના એસ્ટેટ વિભાગે પોલીસના બંદાબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કેટલાક વેપારીઓએ તો એસ્ટેટના અધિકારીઓ પહોંચે તે પહેલા જ દબાણો હટાવી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થના ટેકનિકલ કર્મચારીઓનું પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ટેક્નિકલ સ્ટાફ એસોસિએશને ગાંધી જયંતીના દિવસથી આંદોલનના મંડાણ કર્યા છે. ગ્રેડ-પે અને ટ્રાન્સફર અલાઉન્સ સહિતની 11 માંગો સાથે સોમવારે જાહેર રજાના દિવસે અંદાજીત 400 જેટલા કર્મીઓ એકત્રિત થઈ દેખાવો કર્યા હતા.હવે તો 5 ઓક્ટોબરે પે ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. ગુજરાતમાં ટેટ-ટાટના ઉમેદવારો,  શિક્ષકો, તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલનો કરી […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેમણે સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓગણજ ગામ ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમહુર્ત કર્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની તમામ ભરતીઓમાં ઉમેદવારો પાસેથી ચારગણી ફી લેવાની દરખાસ્ત

અમદાવાદઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં  જુદા જુદા સંવર્ગની ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અને ઓફલાઈન અરજીની ફી લેવામાં આવે છે. હવે એએમસીને પણ મોંઘવારી નડી રહી છે. એએમસી દ્વારા ભરતી માટે ઉમેદવારો પાસેથી લેવામાં આવતી અરજી ફીમાં  વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જે ભરતી કરવામાં આવે છે તેના કરતા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ માટે ડ્રેસકોડ, હવે ફરજિયાત યુનિફોર્મ પહેરવો પડશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ માટે ડ્રેસકોડ યાને કે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. જો કે યુનિફોર્મ સામે કર્મચારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પણ ખૂલ્લીને વિરોધ કરી શકતા નથી. હવે મ્યુનિની પટ્ટાવાળા, સફાઈ કામદારોથી લઈને છેક ઉચ્ચ અધિકારીઓ પણ નિશ્ચિત કલરનાં ડ્રેસમાં જોવા મળશે. જેમાં ડે.કમિશનર સહિતનાં ક્લાસ-1-2 અધિકારીઓ ગ્રે કલરનાં શર્ટ અને બ્લેક […]

ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ રૂમમાં આગ લાગી

અમદાવાદઃ રાજ્યની વડી અદાલતના સંકુલમાં રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાતકાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. શોર્ટ સરકીટને કારણે આગની આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. […]

અમદાવાદ શહેરના નવા મેયર બન્યાં પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં નવા મેયરના નામને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાઓનો આજે અંત આવ્યો છે. અમદાવાદ શહેરના નવા મેયર તરીકે કોર્પોરેટર પ્રતિભાબેન જૈનની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં ભાજપનું સાશન છે. અમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મહિલા મેયર […]

અમદાવાદમાં દૂષિત પાણી મળતુ હોવાની મ્યુનિ. કોર્પોરેશનને ગત મહિને 1347 ફરિયાદો મળી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર મહિને મળેલી લોક ફરિયાદોની સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં ગત ઓગસ્ટ મહિના દરમિયાન દૂષિત પાણી મળતુ હોવાની 1347 જેટલી ફરિયાદો મળી હતી. દૂષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો પણ વકરતો હોય છે. દૂષિત પાણીની ફરિયાદો નવા વાડજ, થલતેજ, સરદારનગર, સૈજપુર અને દાણી લીમડાં. નિકોલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાંથી મળી હતી. એએમસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code