1. Home
  2. Tag "amc"

અમદાવાદઃ ઠક્કરબાપા નગર વિસ્તારમાં સિનિયર સિટીઝન પાર્ક ખુલ્લુ મુકાયું

અમદાવાદઃ એએમસી દ્વારા ઉત્તર ઝોન ઠક્કરબાપા નગર વોર્ડમાં ટી.પી.65, એફ.પી.145 ખાતે 797 ચોરસ મીટર વિસ્તારમાં બનાવેલા સિનિયર સિટીઝન પાર્કનું સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાર્કનું નિર્માણ અંદાજે કુલ રૂપિયા 13 લાખ 81 હજારના ખર્ચે કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવા સાર્થક પ્રયાસોથી શહેરના નાગરિકોને શુદ્ધ હવા મળશે, […]

અમદાવાદ મનપામાં મેયરની ચૂંટણી માટે 11 સપ્ટેમ્બરે જનરલ બોર્ડની બેઠક મળશે

ગાંધીનગરઃ અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે સવારે 11કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નવા પદાઅધિકારીની વરણી કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તારીખ 12મી સપ્ટેમ્બરે […]

અમદાવાદમાં મ્યુનિ.એ જીમ અને વોલીબોલ કોર્ટ કોન્ટ્રાકટરોને ભાડે આપી દેવાતા વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચે બનાવેલા  જિમ્નેશિયમ, વોલીબોલ-બાસ્કેટબોલ કોર્ટ વગેરે પીપીપી ધોરણે ખાનગી કોન્ટ્રાક્ટરોને માત્ર સામાન્ય વાર્ષિક ફી વસૂલી ચલાવવા માટે આપી દેવાતા વિરોધ ઊભો થયો છે. એએમસીના રીક્રિએશનલ કમિટીએ  સાઉથ બોપલ વિસ્તારના ગાર્ડનમાં બનાવવામાં આવેલા વોલીબોલ-બાસ્કેટબોલ કોર્ટને મહિને માત્ર રૂ. 18,800ના ભાડા પર પાંચ વર્ષ ચલાવવા માટે તેમજ શહેરના રખિયાલ […]

AMCના ટેક્સ ઈન્સ્પેકટરો સ્થળ પર જઈને હવે મિલકતોની આકારણી વેલ્યુએશન એપ, દ્વારા કરશે

અમદાવાદઃ શહેરમાં વસતિ સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. નવા બિલ્ડિંગો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે નવા મકાનોની જે તે વિસ્તારની જંત્રી અને મકાનનો સ્વેરફુટ પ્રમાણે કેટલો એરિયા છે. તે મુજબ એએમસી દ્વારા ટેક્સની આકારણી કરવામાં આવતી હોય છે. હવે  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ આકારણીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. પ્રોપર્ટી ટેક્સ દ્વારા […]

અમદાવાદમાં મ્યુનિ.એ મીઠાઈ-ફરસાણના વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે કર્યો આદેશ

અમદાવાદઃ રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરીજનોને યોગ્યભાવે ભેળસેળ વિનાની શુદ્ધ વસ્તુઓ મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સુચના આપી હતી. મ્યુનિના ફૂડ અધિકારી ડો. ભાવિન જોશી દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમો, રૂલ્સ અને રેગ્યુલેશનની સમજણ, […]

અમદાવાદમાં એએમટીએસએ ફરી સર્જ્યો અકસ્માતઃ સાઈકલ ચાલક બાળકનું મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે, તેમજ અવાર-નવાર એએમટીએસ-બીઆરટીએસ બસના અકસ્માતની ઘટના સામે આવે છે. ફરી એકવાર એએમટીએસ બસે અકસ્માત સર્જયો છે. શહેરના પ્રેમ દરવાજા પાસે માર્ગ ઉપરથી પસાર થતી એએમટીએસ બસે સાઈકલ ઉપર સવાર બાળકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સાઈકલ પણ સવાર બાળકનું મોત થયું હતું. આ બનાવને […]

અમદાવાદઃ દરિયાપુરમાં ઈમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થઈ, મોટી જાનહાની ટળી

ઈમારતના કાટમાળ નીચે વાહનો દબાયા ઈમારતનો ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી અમદાવાદઃ રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, બીજી તરફ જર્જરિત અને કાચા મકાન ધરાશાયી થવાની ઘટના સામે રહી છે. દરમિયાન અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં લાખોટાની પોળમાં એક ઈમારતની છત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. […]

અમદાવાદમાં અખાદ્ય ચિજ-વસ્તુઓના વેચાણ અને ગંદકી સામે સામે મ્યુનિ.ના 7 ઝોનમાં દરોડા

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર ગંદકી કરતાં તેમજ અખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરતાં લારી-ગલ્લાઓ તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ્સ પર કડક ચેકિંગ કરવા એએમસીના કમિશનરના આદેશ બાદ મ્યુનિના આરોગ્ય વિભાગે ચેકિંગ ઝૂંબેશ આદરી છે. જેમાં જાણીતા મોલ અને મલ્ટીપ્લેક્ષ તેમજ થિયેટરની કેન્ટીમાં તપાસ હાથ ધરાઇ હતી. શહેરના સાતેય ઝોનમાં એએમસી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. […]

અમદાવાદઃ AMC સંચાલિત સ્કૂલનું નામ ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ નામે નામાભિધાન કરાયું

અમદાવાદઃ સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત નિકોલ વિધાનસભા વિરાટનગર વોર્ડની ગુજરાતી માધ્યમની શાળા નંબર -૨નું ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ તેમજ અંગ્રેજી માધ્યમની લીલા નગર પબ્લિક સ્કૂલનું ‘શહીદ વીર શશી પ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપુત’ નામે નામાભિધાન કરવામાં આવ્યું છે. આ અવસરે મંત્રી જગદીશ વિશ્વકર્માએ […]

અમદાવાદ મ્યુનિ.ના પાર્ટી પ્લોટ્સ, અને હોલના એડવાન્સ બુકિંગમાં હવે પુરતુ વેરિફિકેશન કરાશે,

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની માલિકીના અનેક પાર્ટી પ્લોટ્સ અને હોલ આવેલા છે. લગ્નોની સીઝનમાં નાગરિકોને સસ્તા ભાડાંમાં હોલ કે પાર્ટી પ્લોટ્સ ફાળવવામાં આવતા હોય છે. કેટલાક લોકો પોતાના ઘરે પ્રસંગ ન હોવા છતાં પણ બુકિંગ કરાવી અને પૈસા કમાતા હોવાની ફરિયાદો ઊઠી હતી. એક સાથે 5થી 7 જગ્યાએ પ્લોટ કે હોલ બુકિંગ કરાવી દેવામાં આવતું હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code