1. Home
  2. Tag "amc"

AMCના બગીચા ખાતા દ્વારા 3.15 કરોડના ખર્ચે 25000 ટ્રી-ગાર્ડ ખરીદશે, બે કંપનીને અપાયો કોન્ટ્રાક્ટ

અમદાવાદઃ શહેરમાં ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કર્યા બાદ રોપા સાચવવા માટે ટ્રી ગાર્ડની ખરીદી મ્યુનિના બગીચા વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે પણ એએમસી  દ્વારા જાણીતા માનીતા બે કોન્ટ્રાક્ટરને કુલ 3.15 કરોડના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદવાને રીક્રિએશન કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. પૂર્વમાં 12,500 અને પશ્ચિમમાં 12,500 એમ કુલ 25,000 ટ્રી […]

રાજ્યમાં મનપા-ન.પામાં વિકાસ કાર્યો માટે સરકારે રૂ. 1512 કરોડની ફાળવણી કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યદક્ષતાથી ગુણવત્તાયુક્ત જન સુવિધા કામો હાથ ધરવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીના શાસનના 9 વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના રહ્યા છે. સેવા અને સુશાસન પરસ્પર જોડાયેલા છે તેથી સેવાના ભાવ સાથે થતાં જનસુવિધાના  વધુ ને વધુ કામોથી જ સેવા-સુશાસન […]

અમદાવાદમાં AMCના સિવિક સેન્ટર્સ સોફટવેર અપડેટને લીધે ચાર દિવસ બંધ રહેશે

અમદાવાદઃ શહેરમાં AMC દ્વારા નાગરિકની સુવિધાઓ માટે દરેક વિસ્તારમાં સીટી સિવિક સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા પ્રશ્નો, ફરિયાદો અને ટેક્સને લગતી  તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે. શહેરના મ્યુનિ.ના સિવિક સેન્ટરોમાં જુના સોફ્ટવેરને અપડેટ કરી નવા સોફ્ટવેર ડેવલોપ કરવામાં આવી રહ્યા છે.  જેનો ડેટા બેકઅપ લેવાના હોવાથી તા. 21 જુલાઈથી 24 […]

અમદાવાદમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકાર અને એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. દરમિયાન રાજ્યની વડી અદાલતે ટ્રાફિકની સમસ્યા અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ કરવા કોર્ટે સ્ટેટ લીગલ ઓથોરિટીને હુકમ કર્યો હતો. રાજ્યની વડી અદાલતમાં રોડ-રસ્તા, ટ્રાફિક અને રખડતાં ઢોર મુદ્દે થયેલી અરજીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર અને પાર્ટી ઇન […]

અમદાવાદના સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગ છતાં યે AMCનો ઓનસ્ટ્રીટ પાર્કિંગનો નિર્ણય

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કોન્ટ્રાક્ટરોને લાભ ખટાવવા માટે ધણીવાર અવિચારી નિર્ણયો લેવામાં આવતા હોય છે. શહેરનો સિંધુભવન વિસ્તાર સૌથી વધુ પોશ વિસ્તાર ગણાય છે. સિંધુભવન રોડ પર મોટા શોરૂમ અને કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો આવેલા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે રૂપિયા 96.64 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ […]

અમદાવાદમાં વરસાદી સીઝનને લીધે વકરી રહેલા રોગચાળાને ડામવા મ્યુનિ. દ્વારા મેડિકલ કેમ્પો યોજાયા

અમદાવાદઃ  શહેરમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ બિમારીના ઘેર ઘેર દર્ધીઓ જોવા મળી રહ્યા છે. સરકારી અને મ્યુનિ.ની હોસ્પિટલો તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આથી શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 13 જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પશુઓ માટે નવી પોલીસી લાગુ કરી

અમદાવાદઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આ મુદ્દે પોલીસી બનાવવાના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને ટકોર કરી હતી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પશુઓ માટેની નવી પોલીસીને મંજુરી આપી દીધી છે,  નવી પોલિસી અંતર્ગત હવે શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાઇસન્સ લેવું પડશે અને […]

અમદાવાદમાં મ્યુનિની વ્હીકલ ટેક્સ લેવાની સિસ્ટમ 6 દિવસથી બંધ, વાહનોનું પાસિંગ અટકી પડ્યું

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિવિક સેન્ટરો પર છેલ્લા છ દિવસથી વ્હીકલ ટેક્સ લેવાની સિસ્ટમ બંધ રહેતા સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં 1500 વાહનોનું પાસિંગ અટકી પડ્યું છે. આ સંદર્ભે મ્યુનિ. કોર્પોરેશને કોઇ સ્પષ્ટતા પણ કરી નથી. હાલ નવા વાહનોના ટેક્સ ભરવા માટે રોજ 250થી વધુ અરજી આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન […]

અમદાવાદના મીઠાખળીમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું મોત

કાટમાળ નીચેથી ચાર વ્યક્તિઓને બહાર કઢાયાં ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં એલિસબ્રિજના ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર દોડી ગયા અમદાવાદઃ શહેરના મીઠાખળી વિસ્તારમાં 3 માળનું જર્જરીત મકાન ધરાશાયી થતા નાસભાગી મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર […]

અમદાવાદમાં વરસાદી સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું

મેલેરિયા ડેન્ગ્યુના 81 કેસ સામે આવ્યાં ઝાલા-ઉલ્ટી અને કમળાના લગભગ 1150થી કેસ નોંધાયાં રોગચાળો વકરતા મનપા તંત્ર હરકતમાં આવ્યું શહેરમાં ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી અમદાવાદઃ શેહરમાં ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, તા. 6 જુલાઈથી રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code