1. Home
  2. Tag "amc"

ભૂવાનગર બન્યું અમદાવાદઃ એક મહિનામાં ભૂવાના 43 ઘટના બની

મનપા દ્વારા અત્યાર સુધીમાં 34 ભુવા પુરાયાં સૌથી વધારે પૂર્વ ઝોનમાં 13 જેટલા ભુવા નોંઘાયાં 19થી વધારે માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયાં અમદાવાદઃ શહેરમાં હજુ તાજેતરમાં જ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં રસ્તા ઉપર ભુવા પડવાના બનાવોમાં પણ વધારો થયો છે. મકરબા ખાતે રસ્તા ઉપર ઉંડો ખાડ્યો હતો, જેમાં મોટુ વાહન […]

અમદાવાદ શહેર બન્યુ ભુવાનગર, જમાલપુરમાં રસ્તાની વચ્ચે પડ્યો ભુવો

કાચની મસ્જીદ પાસે પડ્યો ભુવો વાહન ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો મનપાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અમદાવાદઃ શહેરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન મણિનગર અને ગોમતીપુરમાં જર્જરિત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયાની ઘટના ભુલાઈ નથી. બીજી તરફ શહેરના માર્ગો ઉપર ભુવા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે, દરમિયાન શહેરના જમાલપુર વિસ્તારમાં રસ્તાની વચ્ચે જ ઉંડો […]

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ

અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે, ગઈકાલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. શહેરમાં રાત્રિના સમયે પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે, હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને શહેરમાં ઉઘાડ નીકળ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો 10.69 […]

અમદાવાદ મ્યુનિ.ના 80 સફાઈ કામદારો થરાદમાં રોડ-રસ્તાની સફાઈ અભિયાનમાં જોડાયાં

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં થરાદમાં સતત વરસાદને કારણે રોડ-રસ્તા પર ગંદકીના થર જામી ગયા હતા. ગંદકીથી રોગચાળો ન ફાટી નીકળે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અંગત રસ લઈને અમદાવાદ મ્યુનિ. પાસે મદદ માગી 80 જેટલા સફાઈ કામદારોની સેવા લઈને શહેરભરમાં સફાઈ અભિયાન શરૂ […]

ભારતીય સંસ્કૃતિ-પરંપરાઓને વિશ્વમાં પહોંચડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાજી મંદિરમાં રથયાત્રાના પાવન પર્વન પર્વ ઉપર મંગળા આરતીમાં જોડાયાં હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ શહેરને કરોડોના વિકારકાર્યોની ભેટ આપી હતી. ન્યૂ રાણીપ અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલુ ગાર્ડન ખુલ્લુ મુક્યું હતું. આ ઉપરાંત જગતપુર વિસ્તારમાં નવ નિર્મિત બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉદ્દઘાટન કર્યુ હતું. […]

દાણીલીમડા સ્થિત કોર્પોરેશન કચેરીએ ભગવાનના રથનું ભવ્ય સ્વાગત

  અમદાવાદઃ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોતાના પરંપરાગત રૂટ ઉપર આગળ વધતા વધતા કોર્પોરેશન કચેરી પહોંચી હતી. અહીં ભગવાન જગન્નાથજીના રથનું તથા મંહત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના પ્રથમ નાગરિકે એવા મેયર કિરીટ પરમાર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીની પુજા કરી હતી. તેમજ દિલીપદાસજીના આર્શિવચન મેળવ્યાં હતા. જમાલપુરથી નીકળેલી […]

અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી, 3 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાયાં

ફાયબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ નીચેથી 3 વ્યક્તિઓને બહાર કઢાઈ અમદાવાદઃ શહેરમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન શહેરના કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાસે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેના કાટમાળ નીચે 3 વ્યક્તિઓ દબાયાં હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ હટાવીને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે […]

અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છત તુટી, સદનસીબે જાનહાની ટળી

અમદાવાદઃ શહેરમાં જાણીતી હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડની છતનો કેટલોક ભાગ તુટી પડતા દોડધામ મચી ગઈ હતી. જો કે, વોર્ડમાં કોઈ દર્દી નહીં હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. અગાઉ આ હોસ્પિટલમાં પીઓપી છત તુટી હતી. તેમજ ઓપરેશન થીયેટરમાં પાણી પડ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન હવે હોસ્પિટલના 12મા માલે આવેલા ડાયાલિસિસ વોર્ડની છત તુટી પડતા તંત્ર […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં 287 જેટલા મકાનો જર્જરિત, 5 મકાનો હટાવાયા

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈને શહેર પોલીસ ઉપરાંત મનપા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન રથયાત્રાના રૂટ ઉપર લગભગ 287 જેટલા મકાનો જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. જેથી રૂટ ઉપર આવતા અતિજર્જરિત પાંચ જેટલા મકાનો તોડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જર્જરિત મકાનોના માલિકોને […]

અમદાવાદઃ શાસ્ત્રી બ્રિજના સમારકામ માટે બે મહિના સુધી ભારે વાહનોના અવર-જવર ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ શહેરમાં હાટકેશ્વર બ્રિજ જર્જરીતની ઘટનાની તપાસ ચાલી રહી છે દરમિયાન શાસ્ત્રી બ્રિજ જર્જરિત હોવાથી તેના સમારકામ માટે બે મહિના સુધી ભારે વાહનોના અવર-જવાર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેના રિપેરીંગની માંગણી ઉઠી હતી. તેમજ અનેકવાર તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code