1. Home
  2. Tag "amc"

અમદાવાદમાં માર્ગોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, હવે મણિનગરના માર્ગમાં પડ્યો ભૂવો

અમદાવાદઃ કેરળમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ નેતૃત્વનું ચોમાસુ બેસશે. જો કે, તે પહેલા જ અમદાવાદ શહેરના માર્ગોમાં ભુવા પડવાની ઘટના બની રહી છે. હવે મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં માર્ગમાં મોટો ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. ભૈરવનાથ વિસ્તારમાં માર્ગ ઉપર ભૂવો પડતા વાહન-ચાલકો મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત […]

અમદાવાદમાં નવીનીકરણ પામેલ AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું લોકાર્પણ

અમદાવાદઃ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. તેમણે કહ્યું કે, શરીરમાં લાલ રંગના લોહીનું મહત્વ છે, એવું જ મહત્વ શહેરી જીવનમાં આ લાલ બસનું છે. દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને […]

અમદાવાદ શહેરને હરિયાળું બનાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 25 લાખ રોપા તૈયાર કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં આજે પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેરને હરિયાળું બવાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને 25 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. આમ તો દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાતું હોય છે.પણ રોપાનું વાવેતર કરાયા બાદ તેની યોગ્ય માવજત કરવામાં આવતી ન હોવાથી મોટાભાગના રોપા મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ […]

કચરાથી કંચનઃ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ ઉપર નિર્માણ પામ્યું જડેશ્વર વન

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ‘ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક 8.5 હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ 8.5 હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, […]

ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ: શહેરમાં 25 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને લીલુંછમ બનાવવા માટે શક્ય તેટલો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ‘ અભિયાન અંતર્ગત આગામી ચોમાસાની સીઝનમાં સમગ્ર શહેરમાં આશરે 25 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરાયું છે. આ અભિયાનના આયોજન અંતર્ગત બગીચા ખાતા દ્વારા કોર્પોરેશન હસ્તકના મુખ્ય નર્સરીઓમાં અંદાજે 15 […]

અમદાવાદમાં સ્વચ્છતા ઝૂંબેશ, AMCએ સાડાત્રણ મહિનામાં 1.57 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના કમિશ્નર સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. શહેરના રોડ-રસ્તાઓ, બગીચાઓ સહિત પબ્લિક પ્લેસને સ્વચ્છ રાખવા માટે અવાર-નવાર અધિકારીઓને સુચના આપતા હોય છે. દરમિયાન છેલ્લા ચાર મહિનાથી શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંભેશ હાથ ધરવામાં આવી છે.  જે અંતર્ગત જાહેર રોડ ઉપર તેમજ  દુકાન કે ફેક્ટરી અથવા તો સોસાયટી ફ્લેટની બહાર ગંદકીના ઢગલા જોવા મળે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને બે વર્ષમાં સિક્યુરિટી પાછળ 127 કરોડનો ખર્ચ કર્યો, ભ્રષ્ટાચારનો આક્ષેપ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષે-દહાડે પ્રોપર્ટી ટેક્સ સહિત વિવિધ વેરાઓની કરોડો રૂપિયાની આવક થાય છે. ત્યારે પ્રજાના ટેક્સના નાણાના ટ્રસ્ટી ગણાતા એએમસીના સત્તાધિશો ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નથી. મ્યુનિની સંપત્તીની રખેવાળી માટે સિક્યુરિટી પાછળ  કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એએમસી અને તેની સંલગ્ન વિવિધ સંસ્થાઓ જેવી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, સાબરમતી રિવરફ્રન્ટ, હોસ્પિટલ વગેરે જગ્યાએ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની મોટાભાગની ટેનિસકોર્ટ બંધ, હવે બોક્સ ક્રિકેટ માટે સુચન

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો નાગરિકોના ટેક્સના નાણાનો ક્યારેક વગર વિચાર્યે વેડફાટ કરતા હોય છે. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે 20 જેટલી ટેનિસકોર્ટ્સ બનાવી હતી. ટેનિસના રમતવીરોએ ઉપયોગી બની રહે એવો ઉદેશ્ય હતો. દરમિયાન 20 ટેનિસકોર્ટ્સ પીપીપી ધોરણે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ 20 ટેનિસ કોર્ટ પીપીપી ધોરણે ભાડે આપવામાં તકલીફ પડી છે. તેનું મુખ્ય […]

અમદાવાદઃ 4 વર્ષમાં 1.19 લાખ શ્વાનની ખસી, દોઢ મહિનામાં AMCને અનેક રખડતા શ્વાનની ફરિયાદ મળી

અમદાવાદઃ શહેરમાં રખડતા પશુઓનો ઉપદ્રવો વધ્યો છે, બીજી તરફ રખડતા ઢોર અને શ્વાન બાઈડના કેસમાં વધારો થયો છે, એટલું જ નહીં રખડતા ઢોર અને શ્વાનની મોટી સખ્યામાં લોકો મનપાએ ફરિયાદ કરી રહ્યાં છે. દરમિયાન દોઢ મહિનામાં રખડતા શ્વાન અને ઢોરની મનપાને 1109 ફરિયાદો મનપાને મળી છે. બીજી તરફ કુલ 4888 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન પાસે ઈ-વેસ્ટનો નિકાલ કરવાની કોઈ નક્કર વ્યવસ્થા નથી

અમદાવાદઃ માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ દેશના મહાનગરોમાં પણ ઈ-વેસ્ટના નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. ઈ-વેસ્ટ એટલે ઈલેક્ટ્રોનિક કચરો. જૂના થઈ ગયેલા અને બિનઉપયોગી ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ઇ-વેસ્ટ કહેવાય છે. સમગ્ર દેશમાં અમદાવાદ શહેર ઈ-વેસ્ટ ઉત્પન્ન કરવામાં છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે. ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો તેમાં રહેલા હાનિકારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code