1. Home
  2. Tag "amc"

અમદાવાદઃ સાબરમતી સહિત રાજ્યની 13 નદીઓ પ્રદુષિત

અમદાવાદઃ શહેરના મધ્યમમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપરાંત રાજ્યની 25 નદીઓ પૈકી 13 નદીઓ પ્રદુષિત હોવાનું નેશનલ વોટર મોનિટરિંગ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે. આ 13 નદીઓ પૈકી છ નદીઓ અતિ પ્રદુષિત હોવાનું જાણવા મળે છે. આ મામલે કોંગ્રેસે રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લોકસભામાં […]

અમદાવાદમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ અને વાસી ખોરાક સામે મ્યુનિના આરોગ્ય વિભાગની ઝૂંબેશ

અમદાવાદઃ શહેરમાં બીન આરોગ્યપ્રદ અને ભેળસેળવાલા ખાદ્ય પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. તેની સામે મ્યુનિના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ફરસાણના વેપારીઓ ભેળસેળયુક્ત તેલનો ઉપયોગ કરતા હોય છે. ખાણીપીણીના સ્ટોલધારકો પુરતી સ્વચ્છતા રાખતા નથી. મીઠાંઈથી લઈને તમામ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરાતી હોય છે. ત્યારે મ્યુનિ. દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના મધ્ય […]

અમદાવાદમાં AMCની ટેક્સની 2022-23ના વર્ષની આવક 1909 કરોડે પહોંચી,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં વધારો થયો છે, જેમાં છેલ્લા બે વર્ષમાં પરપ્રાંતમાંથી તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક લોકો રોજગાર-ધંધા માટે અમદાવાદ શહેરમાં વસવાટ કર્યો છે. એટલે શહેરના સીમાડાની બહાર પણ હાઉસિંગ કોલોનીઓ ઊભી થઈ ગઈ છે. મકાનો વધતા મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવકમાં ખાસ્સો વધારો થયો છે. ઉપરાંત વાહનો વધતા વ્હીકલ ટેક્સ […]

અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજના મામલે રાજકારણ ગરમાયું, તકેદારી આયોગ સમક્ષ મામલો પહોંચ્યો

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત બનતા હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, આ બ્રિજને લઈને મનપાનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન સમગ્ર મામલો તકેદારી આયોગ સમક્ષ પહોંચ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે રજુઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યની વડી અદાલતમાં અરજી કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં એસ્ટેટ, ટીડીઓ વિભાગના 208 કર્મચારીની સાગમટે બદલી

અમદાવાદ: શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી એક જ સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર કર્મચારીઓની બદલીનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. જેમાં એસ્ટેટ-ટિડીઓ ખાતામાં સાગમટે 208 કર્મચારી-અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં આસિટન્ટ એસ્ટેટ ઓફીસર, આસિટન્ટ ટિડીઓ, વોર્ડ ઇન્સપેક્ટર અને સબ ઇન્સપેક્ટરોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી એક […]

અમદાવાદના હાટકેશ્વરમાં બ્રિજ અને પિલ્લરની મુંબઈની લેબોરેટરી દ્વારા તપાસ શરુ કરાઈ

અમદાવાદઃ શહેરના હાટકેશ્વરમાં આવેલા ઓવરબ્રિજને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે અને મનપા તંત્ર દ્વારા હજુ સુધી બ્રિજને લઈને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે. તંત્ર દ્વારા તપાસના નામે નાટક કરીને ઢાંકપીછાડો કરી રહ્યાંના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન મુંબઈની એક લેબોરેટરીમાં બ્રિજ અને તેના પિલ્લરને લઈને તપાસ […]

ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને કોવિડ-19ની જેમ H3N2 વાયરસનું વધારે જોખમઃ AMC

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાની સાથે એચ3એન2 વાયરસના પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાનું એચ3એન2 વાયરસની બીમારીમાં અવસાન થયું હતું. રાજ્યમાં એચ3એન2ની દસ્તકને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ હોસ્પિટલો અને સ્થાનિક તંત્રોને જરુરી સુચના આપી છે. દરમિયાન તબીબોનું માનવુ છે કે, એચ3એન2 […]

અમદાવાદઃ જાહેરમાં ગંદકી અને કચરો ફેંકનારા તત્વો સામે કાર્યવાહી, 10 દુકાનો સીલ કરાઈ

અમદાવાદઃ શહેરમાં મનપાએ બાકી વેરાની વસુલાત માટે શિલીંગ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ શહેરમાં ગંદકી ફેલાવતા શખ્સોને પકડીને તેમની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. દરમિયાન મનપાના સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરતા તથા કચરો ફેંકવા બદલ 10 દુકાનોને સીલ કરી હતી. તેમજ તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. મનપાની આ કાર્યવાહીથી જાહેરમાં ગંદકી કરનારા […]

અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશનની ટેક્સ વસુલાત ઝૂંબેશને લીધે 28 દિવસમાં 236 કરોડની આવક

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનાથી પ્રોપર્ટી ટેક્સ વસુલાતની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. મ્યુનિ. દ્વારા બાકી ટેક્સ પર 100 ટકા વ્યાજ માફીની યોજના બાદ પણ ધણાબધા  મિલકતધારકો દ્વારા  બાકી નાણાં ચૂકવવામાં નહીં  આવતા મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત સોમવારે 688 જેટલી મિલકતોને સીલ કરીને  રૂ. 10.43 કરોડની વસુલાત કરવામાં આવી હતી.. મ્યુનિ. […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં 586 અધિકારી-કર્મચારીઓની સાગમટે આંતરિક બદલી

અમદાવાદઃ શહેરમાં મનપા દ્વારા વર્ષો સુધી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ સહિત કુલ 586 જેટલા અધિકારી-કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશનના ઈજનેરી શાખામાં સૌથી વધારે કર્મચારીની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના વિવિધ વિભાગમાં હજુ પણ અધિકારી-કર્મચારીઓની બદલી કરવામાં આવે તેવી શકયતા છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર એએમસીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code