1. Home
  2. Tag "amc"

રાજ્યમાં લગભગ 63 બ્રિજને સમારકામની જરુરિયાત, 23 પુલની હાલત ખરાબ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તુટવાની ઘટના હાઈકોર્ટ સુધી પહોંચી છે. દરમિયાન રાજ્યમાં બ્રિજોની પરિસ્થિતિને લઈને સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કર્યું હતું. જેમાં રાજ્યના 63 બ્રિજને સમારકામની જરૂર હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર હોવાની રજૂઆત કરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે. મોરબી પૂલ દુર્ઘટના બાદ ગુજરાત […]

અમદાવાદ: ગરમીમાં BRTS બસ સ્ટેન્ડ અને AMTS ડેપો ઉપર ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરાશે

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમજ ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની કાઝળાઝ ગરમી અને હિટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ એએમટીએસના ડેપો અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પાણીની સાથે ઓઆરએસની વ્યવસ્થા કરવા માટે મનપા સત્તાવાળાઓએ […]

AMC: બાકી વેરાની વસુલાત અંગે મેગા સીલીંગ ઝુંબેશ, પાંચ હજારથી વધારે મિલકતો સીલ

અમદાવાદઃ શહેરમાં બાકી મિલકત વેરો વસુલવા માટે મનપા તંત્રએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ વ્યાજ માફી આપવામાં આવી રહી છે. જેથી મનપાની તિજોરી છલકાઈ છે. બીજી તરફ કોર્પોરેશનની ટીમોએ બાકી મિલ્કત વેરા સંદર્ભે સવારથી જ સમગ્ર શહેરમાં સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં […]

લો બોલો, અમદાવાદમાં ભર ઉનાળે રસ્તા ઉપર ભુવો પડ્યો

મનપાએ બેરિકેટ લગાવી માન્યો સંતોષ પીકઅવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન ખાડો ઝડપથી પુરવા માટે સ્થાનિકોની માંગણી અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન રસ્તા ઉપર ભુવા પડવાની ઘટના સામે આવતી હોય છે પરંતુ મેગાસિટી અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા ઉપર ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર ચાર રસ્તા પાસે ખાડો પડતા વાહન ચાલકોને ભારે […]

અમદાવાદમાં મનપાની તિજોરી છલકાઈ, રૂ. 236.14 કરોડ પ્રોપર્ટી ટેક્સની આવક

અમદાવાદઃ શહેરમાં બાકી પ્રોપર્ટી કેસની બસુલાત માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 100 ટકા વ્યાજ માફીની મનપાએ જાહેરાત કરી હતી. તેમજ બાકી ટેક્સના વસુલાત માટે સીલીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન પોણા બે મહિનાના સમયગાળામાં મનપાએ 1.94 લાખ મિલકતધારકોએ રૂ. 236.14 કરોડનો ટેક્સ ભરપાઈ કર્યો છે, માત્ર 14 દિવસની અંદર શહેરીજનોએ રૂ. 128 […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સ વસુલાત ઝૂંબેશ, 8704 મિલકતો સીલ, 25 કરોડની આવક

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા મિલ્કતધારકો વર્ષોથી પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી. આથી પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસુલાતની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.બાકી રકમ વસુલવા માટે ટેક્સ વિભાગ દ્વારા હવે મિલકતોના સિલિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં  એક જ દિવસમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 8704 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. અને  મ્યુનિ.ને બાકી ટેક્સની 25 […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને જુહાપુરામાં ગેરકાયદે બંધાયેલી સાતમાળની બિલ્ડિંગ તોડી પાડી

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશને આળસ ખંખેરી છે. કહેવાય છે. કે, મ્યુનિ.ના અધિકારીઓ ગેરકાયદે બિલ્ડિંગો ઊભી થઈ જાય ત્યાં સુધી પગલાં લેવામાં ઉદાસિન રહેતા હોય છે. જો કોઈ નાગરિક દ્વારા ફરિયાદ મળે તો જ પગલાં લેવામાં આવતા હોય છે. દરમિયાન શહેરના જુહાપુરામાં એગ્રીકલ્ચર ઝોનમાં બનાવેલી સાત માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગ તોડી પડાઈ છે. AMCની કાર્યવાહી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને બે કરોડના ખર્ચે બનાવેલો મિનરલ પાણીનો પ્લાન્ટ નિષ્ફળ ગયો

અમદાવાદ: શહેરના મ્યુનિ કાર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઘણીવાર અવિચારી ખર્ચ કરીને યોજના બનાવવામાં આવતી હોય છે. એવી ઘણી યોજનાઓ છે કે, તેનું બાળ મરણ થયું હોય અને કરેલા ખર્ચ માથે પડ્યો હોય, આવી જ એક યોજના મિનરલ બોટર બોટલની બનાવવામાં આવી હતી. આ યોજના નિષ્ફળ જતાં બે કરોડનો કરેલા ખર્ચ માથે પડ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં 3 વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા 1500 કર્મચારીઓની બદલીઓ કરાશે

અમદાવાદ:  શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે 1000 દિવસથી એક જ સ્થળે નોકરી કરતા હોય તેવા તમામ કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવાનો મ્યુનિ.કમિશનરે નિર્ણય કર્યો છે. બે તબક્કામાં મળી અંદાજે 1500 કર્મચારીઓ-અધિકારીઓની બદલી કરાશે. હાલ જે તે વિભાગના વડા દ્વારા કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી 4 થી 5 દિવસમાં પ્રથમ તબક્કા હેઠળ […]

અમદાવાદને સ્માર્ટસિટી બનાવવાના મોહમાં મ્યુનિ.કોર્પોરેશનનું દેવું વધીને 4317 કરોડે પહોંચ્યું

અમદાવાદઃ શહેરની વધતી જતી વસતી સાથે એનો વ્યાપ પણ વધતો જાય છે. મ્યનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવક જ કરોડો રૂપિયા છે. સાથે પ્રોફેશનલ ટેક્સ સહિત અન્ય કરવેરાની આવક પણ કરોડો રૂપિયાની છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું અનુદાન પણ મળે છે. આમ મ્યુનિ.કોર્પોરેશનને કરોડોની આવક સામે વિકાસ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code