1. Home
  2. Tag "amc"

AMCમાં કોંગ્રેસના દેખાવો સામે ફરિયાદ નોંધાતા રેલી સ્વરૂપે કોર્પોરેટરો કારંજ પોલીસ સ્ટેશને પહોંચ્યાં

અમદાવાદઃ એએમસીની મુખ્ય કચેરીમાં થોડા દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ  સમિતિ ખંડમાં ઘૂસી જઈ પોસ્ટરો લગાવી વિરોધ કર્યો હતો. આ મુદ્દે મ્યુનિ.ના સિક્યુરિટી ઓફિસરે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને 15થી 20 વ્યક્તિઓના ટોળાં સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી  વિપક્ષ કોંગ્રેસ […]

અમદાવાદ મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કર્યો વિરોધ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન કચેરીમાં ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરને હોબાળો મચાવવામાં આવ્યો હતો. 40 મીનીટ વિરોધ કર્યા બાદ પોલીસ અને સિક્યુરિટીના જવાનોએ બળજબરીથી કોંગ્રેસના કોર્પોરેટરો સહિત કાર્યકરોને હોલની બહાર કાઢ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા સત્તાધારી ભાજપ દ્વારા કરાતા ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો. એએમસીની […]

અમદાવાદમાં ઉત્તરાણ બાદ મ્યુનિ.એ અકસ્માતો રોકવા લટકતી દોરીનો જથ્થો એકત્ર કર્યો

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણ અને વાસી ઉત્તરાણના પર્વના બન્ને દિવસ લોકોએ પતંગો ચગાવીને મોજ માણી, હવે કપાયેલી પતંગો અને દોરી વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પર લટકતી જોવા મળી રહી છે. તેમજ રસ્તાઓ પર પણ દોરીના ગુંચળા જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા લટકતી પતંગો અને દોરી એકત્ર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે AMCની ઝૂંબેશ, 5216 મિલક્તો સીલ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે વસુલાત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝુંબેશ હેઠળ 12 જાન્યુઆરીના રોજ બાકી કરદાતાઓની 5216 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી અને 8.28 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો હતો. એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલી કોમર્શીયલ   મિલકતોનો ઘણાં વર્ષોથી પ્રોપર્ટી […]

અમદાવાદઃ પીરાણા ખાતે 103 લાખ મેટ્રીક ટન કચરો સાફ કરીને 35 એકર જમીન ખુલ્લી કરાઈ

અમદાવાદઃ વેસ્ટ ટુ એનર્જી ટેક્નોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારોના કચરાના નિકાલ કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વેસ્ટ ટુ એનર્જી પોલિસી અમલી બનાવી છે. રાજ્ય સરકારે અમલી બનાવેલી વેસ્ટ ટુ એનર્જી પોલિસી હેઠળ શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રકારની કામગીરી માટે જોગવાઈ કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ વિકસિત બનનારા […]

અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 48 થઈ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેના પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. દરમિયાન આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદ શહેરમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયાં હતા. ગઈકાલની સંરખામણીમાં નવા પોઝિટિવ કેસ ઓછા નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં […]

અમદાવાદમાં મ્યુનિ.ના 245 જેટલા ખાલી પ્લોટ્સને રમત-ગમતના મેદાન તરીકે વિક્સાવાશે

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આમ તો ગાંમડાંથી લઈને શહેરોમાં ક્રિકેટ પ્રેમીઓ જોવા મળતા હોય છે, અમદાવાદમાં તો ક્રિકેટ રમવા માટે મેદાનો મળતા નથી. ગુજરાત યુનિ.ના જીએમડીસી ગ્રાઉન્ડમાં તેમજ રિવર ફ્રન્ટ પર દુર દુરથી યુવાનો ક્રિકેટ રમવા માટે આવતા હોય છે. રમત-ગમત માટે શહેરમાં પુરતા મેદાનો […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉઠાળો, નવા 10 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યની હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં આજે કોરોનાના નવા દસ કેસ નોંધાયાં હતા. આ પૈકી ચાર દર્દીઓની પ્રવાસ હિસ્ટ્રી સામે આવી છે. શહેરમાં આજે નવા દસ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 46 ઉપર પહોંચ્યો […]

અમદાવાદમાં કોરોનાએ માથુ ઉચક્યું, નવા આઠ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના નવા 500થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં આઠ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. આમ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 40ને […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓ, કર્મચારીઓને મિલકતોની માહિતી આપવા તાકીદ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મિલ્કતો,બેન્ક બેલેન્સ, એફડી સહિત તમામ સંપત્તીની માહિતી આપવી ફરજિયાત છે. સમયાંતરે એએમસીના અધિકારીઓ, કર્મચારીઓએ પ્રોપર્ટી રિટર્નનું ડેકલેરેશન ફોર્મ ભરીને માહિતી આપવી પડે છે. આગામી તા. 31મી જાન્યુઆરી સુધીમાં અધિકારીઓ, કર્મચારીઓને સંપત્તીની માહિતી આપવા તાકિદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એએમસીના ક્લાસ-1 અને 2 તરીકે ફરજ બજાવતા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code