અમદાવાદ સિવિલ હોસ્પિટલઃ બે નાના બાળકોની શ્વાસનળીમાં ફોરેન બોડી ફસાઇ જતા જટિલ સર્જરી કરાઈ
ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમા સિવિલ હોસ્પિટલમાં બે બાળકોની શ્વાસનળીમાંથી ફોરેન બોડી દૂર કરાવામા આવ્યા છે. આ બે દર્દીઓમા અમદાવાદના કુબેરનગરની એક વર્ષની નિત્યા રજક જેના જમણા ફેફસામાંથી એલઇડી બલ્બ દૂર કરાયો છે. અન્ય દર્દી દસ મહિનાનો યુવરાજ ઠાકોર એના જમણા ફેફસામાંથી ગવાર સિંગના ટુકડો […]